ગુજરાત

gujarat

દીવ-દમણમાં કોંગ્રેસે કેતન પટેલને વિજયી બનાવવા યોજી રેલી

By

Published : Apr 12, 2019, 12:08 PM IST

દીવ-દમણઃ સંઘ પ્રદેશ દીવમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોની સાથે શહેરીજનો જોડાયા હતા.

div

દીવ અને દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ દ્વારા પ્રચંડ પ્રચાર શરુ કર્યો હતો. સંઘ પ્રદેશ દીવમાં કોંગી કાર્યકરોની સાથે એક જંગી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સમગ્ર દીવમાં ફરીને કોંગ્રેસ અને કેતન પટેલને મત આપીને વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી.

દીવ-દમણમાં કોંગ્રેસ દ્વારા કેતન પટેલને વિજયી બનાવવા યોજાઈ રેલી

પ્રચાર અભિયાનમાં કેતન પટેલના પત્ની પણ તેમની મહિલા કાર્યકરો સાથે પ્રચારમાં જોડાયા હતા. રેલીમાં દીવ પાલિકાના પ્રમુખ અને આ બેઠકના દાવેદાર હિતેશ સોલંકીએ પણ હાજરી આપીને કેતન પટેલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી.

Intro:Body:

R_GJ_JND_04_11APR19_SANGH_PKG_MANISH REPORTER NAME - MANISH DODIYA. SLUG -SANGH FEED ID - ftp1.etvbharat.com TOTAL FEED - 02 (FTP) L.E.T - JUNAGADH. (કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે TOTAL FEED ના આંકડાઓને અંતિમ માનવા) સંઘ પ્રદેશ દીવમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ દ્વારા કરવામાં આવ્યો પ્રચંડ પ્રચાર,કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોની સાથે શહેરીજનો જોડાયા હતા દીવ અને દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ દ્વારા પ્રચંડ પ્રચાર શરુ કર્યો હતો આજે સંઘ પ્રદેશ દીવમાં કોંગી કાર્યકરોની સાથે એક જંગી રેલી કાઢવામાં આવી હતી આ રેલી સમગ્ર દીવમાં ફરીને કોંગ્રેસ અને કાટાં પટેલને મત આપીને વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી આજના પ્રચાર અભિયાનમાં કેતન પટેલના પત્ની પણ તેમની મહિલા કાર્યકરો સાથે પ્રચારમાં જોડાયા હતા આજની રેલીમાં દીવ પાલિકાના પ્રમુખ અને આ બેઠકના દાવેદાર હિતેશ સોલંકીએ પણ હાજરી આપીને કેતન પટેલને જંગી બહુમતીથી ચુંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી બાઈટ - 01 કેતન પટેલ કોંગી ઉમેદવાર દીવ દમણ


Conclusion:

ABOUT THE AUTHOR

...view details