ગુજરાત

gujarat

દાહોદમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ

By

Published : Jan 26, 2020, 7:19 PM IST

દાહોદમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, રાજ્યના પ્રધાન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો.

દાહોદમાં
દાહોદમાં

દાહોદઃ જિલ્લાના ફતેપુરામાં આવેલા ભૂરી પાર્ટી પ્લોટમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની રાજ્યપ્રધાન ઇશ્વરભાઇ પટેલની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સાથે પરેડ સલામી અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દાહોદમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ

રાજ્યપ્રધાન ઇશ્વરભાઇ પટેલે ધ્વજવંદન કરી સલામી આપી હતી. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આયોજીત પરેડ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, હોર્સ, ડોગ શોનું નિરીક્ષણ કર્યું હતું. શાળાઓએ પરેડના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની પ્રતિભાને સારી રીતે પ્રસ્તુત કરી હતી. રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી દર્શાવવામાં આવી હતી.

Intro:દાહોદ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિન ની ઉજવણી રાજ્યના પ્રધાન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી

દાહોદ જિલ્લાના ફતેપુરા મુકામે આવેલા ભૂરી પાર્ટી પ્લોટમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની રાજ્યપ્રધાન ઇશ્વરભાઇ પટેલની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ધ્વજ વંદન સાથે પરેડ સલામી અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતીBody:પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકે આવેલા ભૂરી બા પાર્ટી પ્લોટમાં રાજ્યકક્ષાના પ્રધાન ઇશ્વરભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો રાજ્યપ્રધાન ઇશ્વરભાઇ પટેલે ધ્વજ વંદન કર્યું હતું. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આયોજીત પરેડ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, હોર્સ, ડોગ શોનું નિરીક્ષણ કર્યું હતું, શાળાઓએ પરેડના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની પ્રતિભાને સારી રીતે પ્રસ્તુત કરી હતી.રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી દર્શાવવાની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

Conclusion:

ABOUT THE AUTHOR

...view details