ગુજરાત

gujarat

દાહોદઃ નાનાસરણાયા ગામના કૂવામાંથી 3 મૃતદેહ મળ્યા

By

Published : Sep 9, 2020, 2:00 AM IST

ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામના કૂવામાંથી 2 બાળકો અને માતાનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
ETV BHARAT

દાહોદઃ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરમાં કૂવામાંથી 2 બાળકી અને એક મહિલાની મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.

3 મૃતદેહ મળ્યા

મળેલા મૃતદેહની ઓળખ સરલાબેન ડામોર અને તેના 2 સંતાનો તરીકે થઇ છે. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details