ગુજરાત

gujarat

Chhota Udepur Rape Case: સગીરાને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો

By

Published : Jan 29, 2022, 4:26 PM IST

છોટા ઉદેપુરની એક શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ કરનાર (Chhota Udepur Rape Case) આરોપીની ધરપકડ (Chhotaudepur Rape Accused arrested) કરવામાં આવી હતી. આરોપી સગીરાને તેના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરતો હતો. આરોપી દુષ્કર્મ કરવા માટે સગીરાને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો.

Chhotaudepur Rape Accused arrested: સગીરાને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો
Chhotaudepur Rape Accused arrested: સગીરાને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો

છોટા ઉદેપુરઃ જિલ્લાની એક શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ કરનારા (Chhota Udepur Rape Case) આરોપીની ધરપકડ કરવામાં (Chhotaudepur Rape Accused arrested) આવી હતી. પોલીસે આરોપી સચિન શાંતિલાલ બારિયાની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આરોપી સચિન બારિયા બાઈક લઈને સગીરાને રોકી તેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ત્યારબાદ આરોપી સચિન સગીરાને લઈને ડુંગર વિસ્તારમાં ગયો હતો. અહીં તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું (Chhota Udepur Rape Case) હતું.

આ પણ વાંચો- Rape case In Daman : સરકારી હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ

આરોપી સગીરાનો પીછો કરતો હતો

આરોપી સગીરાનો પીછો કરતો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, જિલ્લામાં અભ્યાસ અર્થે આવતી સગીરા બસ ડેપોમાંથી શાળાએ ચાલતી જતી હતી. તે દરમિયાન આરોપી સચિન બારિયા સગીરાનો પીછો કરતો હતો. ત્યારબાદ તેને છેલ્લા 2 વર્ષથી ધમકી પણ આપતો હતો. સગીરાની માતાને આ વાતની જાણ થતા તેમણે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Bodeli Police Station) નોંધાવી હતી.

આ પણ વાંચો- Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ

બોડેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

બોડેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

બોડેલી પોલીસે આરોપી સચિન શાંતિલાલ બારિયાની ધરપકડ (Chhotaudepur Rape Accused arrested) કરી તેની મેડિકલની કાર્યવાહી કરી હતી. પોલીસના મતે, આરોપી સચિન બારિયા સગીરાનું અપહરણ કરી અજાણી જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ (Chhota Udepur Rape Case) કરતો હતો.

ABOUT THE AUTHOR

...view details