ગુજરાત

gujarat

બોટાદમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

By

Published : Jan 26, 2020, 7:33 PM IST

બોટાદમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની નિમિત્તે વિવિધ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જ્યાં પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઈ ખાબડ હાજર રહ્યા હતા.

બોટાદ
બોટાદ

બોટાદની સરકારી હાઈસ્કૂલમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, આ કાર્યક્રમમાં ખાસ પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજના આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિવિધ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતા તેમજ વિવિધ ફલોટો રજૂ કરવામાં આવેલા હતા.

બોટાદમાં ૭૧માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

આ પ્રસંગે બચુભાઈ ખાબડએ સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસના કામો જણાવ્યા હતા તેમજ તેમના હસ્તે બોટાદના વિકાસના કામ માટે કલેક્ટરને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ અલગ-અલગ કાર્યક્ષેત્રે બોટાદનું નામ રોશન કર્યા હોય તેવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકારી હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તેમજ કાર્યક્રમમાં સરકારના અધિકારીઓ તેમજ રાજકીય પદાધિકારીઓ અને આગેવાનો તથા બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા.

Intro:બોટાદ ખાતે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવીBody: આ કાર્યક્રમમાં ખાસ બચુભાઈ ખાબડ ગ્રામ ગૃહ નિર્માણ તથા પશુપાલન મંત્રી હાજર રહ્યા.Conclusion: બોટાદ ખાતેસરકારી હાઈસ્કૂલમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ખાસ બચુભાઈ ખાબડ ગ્રામ ગ્રહ નિર્માણ તેમજ પશુપાલન મંત્રી હાજર રહ્યા હતા બચુભાઈ ખાબડ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતા તેમજ વિવિધ ફલોટો રજૂ કરવામાં આવેલા હતા.
આ પ્રસંગે બચુભાઈ ખાબડ દ્વારા સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસના કામો જણાવેલ હતા તેમજ તેમના હસ્તે બોટાદના વિકાસના કામ માટે કલેકટરશ્રી ને ચેક અર્પણ કરવામાં આવેલ હતો તેમજ અલગ-અલગ કાર્યક્ષેત્રે બોટાદ નું નામ રોશન કરેલ હોય તેવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા ત્યારબાદ સરકારી હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સરકારશ્રીના અધિકારીઓ તેમજ રાજકીય પદાધિકારીઓ અને આગેવાનો તથા બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા.

બાઈટ: બચુભાઈ ખાબડ ગ્રામ ગૃહ
નિર્માણ તેમજ પશુપાલન મંત્રી
ગુજરાત

ABOUT THE AUTHOR

...view details