ગુજરાત

gujarat

ભરૂચમાં મેઘ સવારી, વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત

By

Published : Sep 1, 2022, 12:51 PM IST

ભરૂચમાં મેઘ સવારી, વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત

ગુજરાતમાં હાલ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ભરૂચમાં ગરમી અને બફરાનુ પ્રમાણ વધુ હતું. આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં વરસાદ પડતાની સાથે ઠંડક પ્રસરી હતી. Rain In Gujarat, Gujarat Rain Update, Rain in Bharuch

ભરૂચગુજરાતમાં હાલ છૂટો છવાયો વરસાદ પડી( monsoon 2022 in gujarat )રહ્યો છે. છૂટા છવાયા વરસાદથી લોકોને ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ભરૂચમાં ગરમી અને બફરાનુ પ્રમાણ(Rain In Gujarat) વધુ હતું. ત્યારબાદ આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં વરસાદ પડતાની સાથે ઠંડક પ્રસરી હતી. ભરૂચમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમી અને બફારાને(Rain in Bharuch)લઈને લોકો ત્રસ્ત થયા હતા.

વરસાદી માહોલ

આ પણ વાંચોનોરતામાં વરસાદ બનશે વિલન, હવામાન ખાતાએ ખેલૈયાઓ માટે માઠા વાવડ આપ્યા

વહેલી સવારથી વરસાદઆજરોજ વહેલી સવારથી જ ભરૂચ જિલ્લામાં કાળા દીબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને ગાજ વીજ સાથે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને લઈને હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા ઘણા દિવસોથી વરસાદના વરસતો હોવાથી લોકો રેઇનકોટ અને છત્રી વિના નીકળતા હતા. પરંતુ આજ રોજ વહેલી સવારે વરસાદ વરસતા લોકોને પલડી જવાનો વારો આવ્યો હતો. વરસાદ સવારથી જ અવિરત પણે વરસી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details