ગુજરાત

gujarat

અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે પ્લોટ હરાજી મોકૂફ, તંત્ર દ્વારા કરાશે આ કાર્યવાહી

By

Published : Aug 22, 2022, 8:10 PM IST

Updated : Aug 22, 2022, 9:25 PM IST

અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે પ્લોટ હરાજી મોકૂફ, તંત્ર દ્વારા કરાશે આ કાર્યવાહી
અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે પ્લોટ હરાજી મોકૂફ, તંત્ર દ્વારા કરાશે આ કાર્યવાહી

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. અંબાજીના મેળે Ambaji Mela 2022, મહાલવા આવતાં લોકો માટે ફૂડ સ્ટોલ સહિતના સ્ટોલ્સની સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય છે. આ સંદર્ભે સ્ટોલ્સ બનાવવા પ્લોટ હરાજી રાખવામાં આવી હતી. જે મોકૂફ જાહેર Plot Auction for ambaji fair paused, કરવામાં આવી છે.

અંબાજી અંબાજી ભાદરવી પૂનમના નિમિત્તે અંબાજીમાં લાખોની મેદની મા અંબાના દર્શને ઉમટે છે. અંબાજીનો મેળો Ambaji Mela 2022, સમગ્ર પંથકમાં ભારે લોકપ્રિય હોવાથી મા અંબાના ભક્તો તેમ જ સ્થાનિકો મોટી સંખ્યામાં અંબાજી આવે છે. ત્યારે મેળા દરમિયાન યાત્રાળુઓની માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવાના હેતુથી સ્ટોલ બનાવવામાં આવે છે. આ સંદર્ભે અંબાજી વહીવટીતંત્ર દ્વારા 500 જેટલા ખુલ્લા પ્લોટોની હરાજી આયોજિત કરવામાં આવી હતી.જેને મોકૂફ Plot Auction for ambaji fair paused, રખાઇ હોવાના સમાચાર મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે આગામી 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર Bhadarvi Poonam fair date 2022,સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે

500 પ્લોટની થવાની હતી હરાજીઆ દિવસોમાં થવાની હતી હરાજી અંબાજી ભાદરવી પૂનમ મેળાના Ambaji Mela 2022, સ્ટોલ્સ માટેની હરાજી 23 થી 26 ઓગસ્ટ સુધી હરાજી રાખવામાં આવી હતી. જેમાં અંદાજે 500 જેટલા પ્લોટોની હરાજી કરવામાં આવનાર હતી. આ હરાજીને વહીવટીતંત્ર દ્વારા વહીવટી કારણોસર મોકૂફ Plot Auction for ambaji fair paused, જાહેર કરવામાં આવી છે.તેમ જ જ્યાં સુધી નવીન તારીખ જાહેર નહી થાય ત્યાં સુધી હરાજી યોજાશે નહીં.

આ પણ વાંચો યાત્રાધામ અંબાજી બન્યું માથાભારેનું ધામ, કર્મચારીને માર મારતો વીડિયો વાયરલ

વેપારીઓને નુકસાનઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળા Ambaji Mela 2022, નિમિત્તે આવતાં લોકો મોટાપાયે અનેક ચીજવસ્તુઓની ખરીદી સહિત ખાણીપીણીની મોજ પણ માણે છે. જેને લઇને સ્થાનિક વેપારીઓ દ્વારા રોજગારી માટે આ મોટી તક માનવામાં આવે છે. વધુમાં બે વર્ષ કોરોનાના બે વર્ષ ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો હોવાથી વેપારીઓમાં સારી ઘરાકીનો ઉત્સાહનો માહોલ પણ છે.

આગામી માસમાં યોજાશે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો

અંબાજી મેળા Ambaji Mela 2022, નેે લઇને વિવિધ તૈયારીઓ કરી ચૂકેલા વેપારીઓને હરાજી મોકૂફ Plot Auction for ambaji fair paused, જાહેર થતાં નિસાસો પડ્યો છે અને જણાવે છે કે હરાજી મોકૂફ રહેતાં કુલ 50 લાખ રુપિયાની નુકસાની થઇ શકે છે.

આ પણ વાંચો આ યાત્રા ધામ પર જવું થઈ જશે સરળ, 5 સ્ટાર હોટલ જેવું બનશે રેલવે સ્ટેશન

અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશબીજી તરફ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા અંબાજીમાં દબાણ દૂર કરવા ગુરૂવારે દબાણ ડ્રાઇવ ઝૂંબેશ Encroachment Demolition Drive in Ambaji, યોજવાની જાહેરાત કરવામાં આવી છે. અંબાજીગ્રામ પંચાયત Ambaji Gram Panchayat, દ્વારા વેપારીઓને દબાણ દૂર કરવા કડક ચેતવણી આપવામાં આવી છે. નહીં તો ગુરુવારે પંચાયત દબાણ દૂર કરશે તેનો તમામ ખર્ચ વેપારીએ ભોગવવો પડશે તેમ જણાવવામાં આવ્યું છે.

Last Updated :Aug 22, 2022, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details