ગુજરાત

gujarat

અંબાજીની કાર્મેલ ઇંગલિશ સ્કૂલમાં ફૂડ એન્ડ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું

By

Published : Feb 1, 2020, 9:01 PM IST

સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંર્તગત યાત્રાધામ અંબાજીની કાર્મેલ ઇંગલિશ સ્કૂલમાં બાળકોમાં સ્કિલ ડેવલોપમેન્ટને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું

banas
બનાસકાંઠા

બનાસકાંઠા : સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંર્તગત યાત્રાધામ અંબાજીની કાર્મેલ ઇંગલિશ સ્કૂલમાં બાળકોમાં સ્કિલ ડેવલોપમેન્ટને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિને વિક્સિત કરવા વિવિધ પ્રકારના ફ્રૂડ (ખાદ્યસામગ્રી)જાતે બનાવી શકે અને તેનું વેચાણ જાતે કરી શકે તેમજ બાળકોમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન વેપાર વૃતિ ખીલી ઉઠે તે માટે આ એક નવતર અભિગમ સાથે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજીની કાર્મેલ ઇંગલિશ સ્કૂલમાં બાળકોમાં સ્કિલ ડેવલોપમેન્ટને લઈ ફ્રૂડ ફેસ્ટિવલ અને સાયન્સ ફેસ્ટિવલનું આયોજન

તેમાં પણ બાળકોએ કોઈપણ જાતની આગ એટલે કે બળતણ વગર સ્નેક ફૂડ જેમાં સેન્ડવીચ, સલાડ, આઈસ્ક્રીમ, ભેળ જેવી વિવિધ નાસ્તો તથા સરબત અને લસ્સી જેવા અનેક ફૂડ જાતે બનાવ્યા હતા. તેમજ તેનું વેચાણ પણ કર્યું હતું. આ સાથે બાળકો દ્વારા મોબાઈલની પાવર બેન્ક, પાણીના શુધ્ધિકરણ જેવા ઓછી કિંમતના સાધનો બનાવીને આ વિજ્ઞાનના પ્રયોગ પણ રજૂ કર્યા હતા.

Intro:


Gj_ abj_01_ FROOD FRESTIVAL _AVB _7201256
LOKESAN---AMBAJI





Body:
સરકાર ના સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંર્તગત યાત્રાધામ અંબાજી ની કાર્મેલ ઇંગલિશ સ્કૂલ માં બાળકો માં સ્કિલ ડેવલોપમેન્ટ ને લઈ ફ્રૂડ ફેસ્ટિવલ અને સાયન્સ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માં આંતરિક શક્તિ ને વિક્સિત કરવા વિવિધ પ્રકાર ના ફ્રૂડ (ખાદ્યસામગ્રી)જાતે બનાવી શકે અને સાથે તેનો વેચાણ પણ જાતે કરીને વેપાર વૃત્તિ બાળકો ને પોતાના અભ્યાસ કાળ દરમિયાન જ મળી રહે તે માટે આ એક નવતર અભિગમ સાથે ફ્રૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં પણ બાળકો એ કોઈ પણ જાત ની આગ એટલેકે બળતણ વગર સ્નેક ફ્રૂડ જેમાં સેન્ડીચ ,સલાડ ,આઈસ્ક્રીમ, ભેળ જેવી વિવિધ નાસ્તો તથા સરબત અને લસ્સી જેવા અનેક ફ્રૂડ જાતે બનાવ્યા હતા અને તેનું વેચાણ પણ કર્યું હતું આ સાથે બાળકો દ્વારા મોબાઈલ ની પાવર બેન્ક પાણી ના શુધ્ધિકરણ જેવા ઓછી કિંમત ના સાધનો બનાવી ને આ વિજ્ઞાન ના પ્રયોગ પણ રજૂ કર્યા હતા
બાઈટ-1 જે જી મેથ્યુ (પ્રિન્સિપાલ કાર્મેલ ઇંગલિશ સ્કૂલ)અંબાજી

Conclusion:
ચિરાગ અગ્રવાલ, ઈ ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા

ABOUT THE AUTHOR

...view details