ગુજરાત

gujarat

ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસે યોજી મોકડ્રીલ

By

Published : Apr 19, 2019, 3:23 AM IST

અરવલ્લીઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસે અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કર્યું હતું. આ મોકડ્રીલમાં વિરોધ પ્રદર્શિત કરતા ટોળાંને વિખેરવા માટે લાઠીચાર્જ ઉપરાંત વોટર કેનન અને ટીયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મોકડ્રીલ

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટિલે મોકડ્રીલ સમયે ખડેપગે ઊભા રહી મોકડ્રીલનું નિદર્શન કર્યુ હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.જે. વલવી, Dy.SP કણઝારીયા ટાઉન, PI એમ.કે રબારી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર મોકડ્રીલને નિહાળી હતી.

અરવલ્લી જિલ્લા પોલીસે યોજી મોકડ્રીલ
Intro:ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસે મોકડ્રીલ યોજી

મોડાસા -અરવલ્લી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસે અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલ નું આયોજન કર્યું હતું . મોકડ્રીલ માં વિરોધ પ્રદર્શિત કરતા ટોળાંને વિખેરવા માટે લાઠીચાર્જ ઉપરાંત વોટર કેનન અને ટીયર ગેસ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.




Body:જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટિલ દ્વારા સમગ્ર મોકડ્રીલ નું નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર જે વલવી ડીવાયએસપી કણઝારીયા ટાઉન પી.આઇ એમ.કે રબારી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ મયુર પાટીલ જિલ્લા પોલીસ અધિક્ષક અરવલ્લી


Conclusion:

ABOUT THE AUTHOR

...view details