ગુજરાત

gujarat

મોડાસામાં બુટ-ચપ્પલના ગોડાઉનમા ચોરીના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ

By

Published : Jul 13, 2019, 2:21 AM IST

Updated : Jul 13, 2019, 4:44 AM IST

અરવલ્લીઃ મોડાસામાં બસ સ્ટેન્ડ નજીક બુટ-ચપ્પલના ગોડાઉનમાં રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બુટ-ચપ્પલ અને રોકડ રકમ મળી અંદાજે 50 હજારની ચોરી કરી રફુચક્કર થયા હતા. સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલા C.C.T.V કેમેરામાં કેદ થઈ હતી.પોલીસે C.C.T.V ફુટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

CCTV કેમેરામાં કેદ

મોડાસામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધ્યુ છે. મોડાસા નગરમાં ચોરીની ઘટનોને અજાંમ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સઘન પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થતા નગરજનો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા છે.

CCTV કેમેરામાં કેદ
Intro:મોડાસામાં બુટ-ચપ્પલના ગોડાઉનમા ચોરીના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ

મોડાસા- અરવલ્લી

મોડાસા હંગામી બસ સ્ટેન્ડ નજીક બુટ-ચપ્પલના ગોડાઉનમાં ગત રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બુટ-ચપ્પલ અને રોકડ રકમ મળી અંદાજે ૫૦ હજારની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે દુકાનની તપાસ અર્થે મુલાકત લઇ સી.સી.ટી.વી ફુટેજ મેળવી તેના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Body:મોડાસા નગરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓએ માઝા મુકી છે. દર આંતરા દિવસે મોડાસા નગરમાં ચોરીની ઘટનોને અજાંમ આપવામાં આવી રહ્યો છે ત્યારે સઘન પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થતા નગરજનો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા છે.
વિઝયુઅલ- સ્પોટ

Conclusion:
Last Updated :Jul 13, 2019, 4:44 AM IST

ABOUT THE AUTHOR

...view details