ગુજરાત

gujarat

અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે માનવતા મહેકાવી !

By

Published : Sep 22, 2019, 2:30 PM IST

અરવલ્લી: જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર પ્રજા સાથે સીધો સંપર્ક કરી પ્રશ્નો જાણાવાના પ્રયત્ન કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કોઇપણ સમયે કોઈપણ કચેરીની ઓચિંતી મુલાકાત કરીને કામગીરીની તપાસ કરે છે. ત્યારે મામલતદાર કચેરીની મુલકાત દરમિયાન વૃદ્ધાની સમસ્યા જાણીને તેનુ તાત્કાલીક નિરાકરણ લાવી મદદ કરી હતી.

etv bharat arvalli

કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અધિકારીઓ સાથે મીટીંગ બાદ ઓફીસોમાં રાઉંડ મારવા નિકળયા હતા. તે દરમિયાન મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. તેમની નજર એક વૃદ્ધા પર પડી અને વૃદ્ધા પરેશાન જણાતાં તેમણે કારણ પુછ્યુ તો તેઓ આવકનો દાખલો કઢાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું. આવકનો દાખલો કઢાવવા માટે આમ-તેમ ફરી રહેલા વૃદ્ધાને કલેક્ટરે તરત જ આવકનો દાખલો કઢાવી આપ્યો.

વૃદ્ધાને આવકનો દાખલો કઢાવી આપ્યો

એટલું જ નહીં વૃદ્ધા વિધવા હોવાનું માલૂમ પડતા કલેક્ટરએ વૃદ્ધાને પેન્શન યોજનાનું ફોર્મ ભરાવી 15 મિનિટમાં સ્થળ પર મંજૂરીનો હુકમ પણ કરી દીધો હતો.

Intro:અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એ માનવતા મહેકાવી

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એ પ્રજા સાથે સીધો સંપર્ક કરી પ્રશ્નો જાણાવાના પ્રયત્ન કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કોઇપણ સમયે કોઈપણ કચેરીની ઓચિંતી મુલાકાત કરીને કામગીરી ચકાસે છે ત્યારે શનિવારની સાંજે મામલતદાર કચેરીની મુલકાત દરમિયાન આમતેમ ફરતાં વૃદ્ધાની સમસ્યા જાણી તેમને મદદ કરી હતી.

Body:વાત જાણે એમ છે કે કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અધિકારીઓ સાથે મીટીંગ પછી ઓફીસોમાં રાઉંડ મારવા નિકળયા હતા તે દરમ્યાન મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. ત્યારે તેમની નજર એક વૃદ્ધા પર પડી. વૃધા પરેશાન જણાતાં તેમણે કારણ પુછ્યુ તો તેઓ આવકનો દાખલો કઢાવવા આવેલ હોવાનું જણાવ્યું હતું. આવકનો દાખલો કઢાવવા માટે આમ-તેમ ફરી રહેલા વૃદ્ધાને આવકનો દાખલો કઢાવી આપ્યો એટલું જ નહીં વૃદ્ધા વિધવા હોવાનું માલૂમ પડતા કલેક્ટરએ વૃદ્ધાને પેન્શન યોજનાનું ફોર્મ ભરાવી 15 મિનિટમાં સ્થળ પર મંજૂરીનો હુકમ જ કરી દીધો હતો.
Conclusion:

ABOUT THE AUTHOR

...view details