ગુજરાત

gujarat

અમદાવાદમાં પંજાબી યુવાનો દ્વારા રાહદારીઓને ઠંડા પાણી અને ચણાની સેવા

By

Published : Jun 17, 2019, 2:47 AM IST

અમદાવાદઃ શહેરના નારોલ ખાતે એક શહિદ ગુરૂ અરજન દેવની યાદમાં રસ્તામાં જતા રાહદારીઓ, રીક્ષા ચાલકો તેમજ લક્ઝરીમાં બેઠેલા મુસાફરોને ઉભા રાખીને ઠંડા પાણીની તેમજ ચણા ખવડાવવાની સેવામાં સમગ્ર પંજાબી યુવાનો જોડાયા હતા.

ahd

ગુરૂ અરજન દેવની શહીદીની યાદમાં નારોલના ટ્રાન્સપોર્ટનગરના મુખ્ય રસ્તા ઉપર સમગ્ર શીખ સમુદાય દ્વારા દર વર્ષે આ રીતે જ ઠંડા પાણી તેમજ બાફેલા ચણાની સેવા કરવામાં આવે છે.

રાહદારીઓને ઠંડા પાણી અને ચણાની સેવા

ABOUT THE AUTHOR

...view details