ગુજરાત

gujarat

વસ્ત્રાપુરમાં લવ જેહાદનો કિસ્સો, હિન્દુ યુવતીને ફસાવી મુસ્લિમ યુવકે મિત્રો સાથે ગુજાર્યું દુષ્કર્મ

By

Published : Nov 22, 2022, 3:52 PM IST

અમદાવાદમાં લવ જેહાદના કિસ્સામાં (Love Jihad Cases in Ahmedabad) સતત વધારો થતો જાય છે. એવામાં વસ્ત્રાપુરમાં એક સ્પામાં (Love Jihad Cases in Vastrapur) કામ કરી 37 વર્ષીય યુવતીને એક યુવક સમીર પ્રજાપતિ જોડે પરિચય (Muslim man trapped A Hindu woman) થયો હતો. તે બાદ પોતાનું નામ ખોટું બતાવી તેના પરિવારજનોને સ્પામા ખરાબ કામ કરે છે. તેવી જાણ કરવાની ધમકી આપી હતી. જેના બદલામાં પૈસાની ખંડણી અને વારંવર દુષ્કર્મ ગુજાર્યો હતો.

વસ્ત્રાપુરમાં લવ જેહાદનો કિસ્સો, હિન્દુ યુવતીને ફસાવી મુસ્લિમ યુવકે મિત્રો સાથે ગુજાર્યું દુષ્કર્મ
વસ્ત્રાપુરમાં લવ જેહાદનો કિસ્સો, હિન્દુ યુવતીને ફસાવી મુસ્લિમ યુવકે મિત્રો સાથે ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદશહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં (Vastrapur area of Ahmedabad) આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને થોડાક સમય પહેલા સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો. સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિરહુસેન હોવાનું ચલાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.

યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી ધમકી જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે. તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ તેની પર ત્રણ વખત દુષ્કર્મ(Ahmedabad Crime Cases) ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં (Anandnagar area of Ahmedabad) એક ફ્લેટ ભાડે રાખ્યું હતું. આરોપીએ યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી રાખી વારંવાર દુષ્કર્મગુજારતો હતો.

સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિરહુસેન હોવાનું ચલાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતી જોડે સામુહિક દુષ્કર્મ ગુજાર્યુંઆરોપી સમીર પ્રજાપતિ ઉર્ફે નાસીર હુસેન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ (Gang rape in Ahmedabad) ગુજાર્યું હતું. આરોપીએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો. યુવતી પાસે પૈસા પડાવતા હતા.

પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી (Threat to make the video viral) આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી (Demanded a ransom of lakhs of rupees) માગી હતી. જેથી અંતે કંટાળીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ (Vastrapur Police Station) અને લવ જેહાદ સહિતની કલમ (Article of Love Jihad) હેઠળ ગુનો નોંધાતા આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SCST સેલને સોંપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details