ગુજરાત

gujarat

દિલ્હીમાં 56 કરોડના ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની ધરપકડ, ગુજરાત ATSનું મોટું ઓપરેશન

By

Published : Nov 12, 2022, 9:54 AM IST

ગુજરાત એટીએસની ટીમે દિલ્હીમાં 56 કરોડ રૂપિયાના હેરોઈન સાથે એક અફઘાની નાગરિકને ઝડપી (Gujarat ATS seized Drugs from Delhi ) પાડ્યો હતો. આ સાથે જ ટીમે 8 કિલો હેરોઈનનો જથ્થો કબજે ( arrested Afghan citizen) કર્યો હતો.

ગુજરાત ATSનું મોટું ઓપરેશન, દિલ્હીમાં 56 કરોડના ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની કરી ધરપકડ
ગુજરાત ATSનું મોટું ઓપરેશન, દિલ્હીમાં 56 કરોડના ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની કરી ધરપકડ

અમદાવાદગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ટીમે દિલ્હીમાં જઈને લાજપત નગરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી ટીમે 56 કરોડના હેરોઇનના જથ્થા સાથે એક અફઘાની નાગરિકની ધરપકડ કરી (arrested Afghan citizen) હતી. આરોપી પાસેથી 8 કિલો હેરોઈનનો જથ્થો પણ (Gujarat ATS seized Drugs from Delhi) મળી આવ્યો હતો.

ટીમે 8 કિલો હેરોઈનનો જથ્થો કબજે કર્યો

આરોપી ટૂરિસ્ટ વિઝા પર આવ્યો હતો ગયા મહિનામાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા દરિયામાંથી 50 કિલો ડ્રગ્સનો જથ્થો (Gujarat ATS seized Drugs from Delhi) અને 6 પાકિસ્તાની જથ્થો અને 6 પાકિસ્તાની મળી આવ્યા હતા. તેમાં એક બાતમી મળી હતી કે, દિલ્હીના લાજપતનગર ખાતે એક શખ્સ છે હતમતઉલ્લાહસ, જેની પાસે એક ગાડી છે. તેની ડેકીમાં 8 કિલો હેરોઇન મળી આવ્યું હતું. આ આરોપી અફઘાનનો નાગરિક (arrested Afghan citizen) હતો. આરોપી મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે અને છેલ્લા 4 વર્ષથી દિલ્હીમાં ટૂરિસ્ટ વિઝા પર આવ્યો હતો.

આરોપી પાસેથી 8 કિલો હેરોઈન મળ્યું ATSના જણાવ્યા મુજબ DIG દિપન ભદ્રનને સુરત ક્રાઈમબ્રાન્ચના એસીપી બી. પી. રોજિયાની બાતમીના આધારે જખૌ નજીક પાકિસ્તાની બોટમાંથી પકડેલી 50 કિલોગ્રામ હેરોઈનનું કન્સાઈન્મેન્ટ મગાવનારા અફઘાની હકમતુલ્લાહ ઉર્ફે અમનને દિલ્હીમાંથી ઝડપી પાડવામાં (Gujarat ATS seized Drugs from Delhi) આવ્યો હતો. તેની પાસેથી 56 કરોડ રૂપિયાની કિમતનો 8 કિલો હેરોઈન જપ્ત કરવામાં (arrested Afghan citizen) આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details