ગુજરાત

gujarat

Botad Lattha kand : કૉંગ્રેસે લઠ્ઠાકાંડને લઇને ભાજપ પર લગાવ્યા આરોપ

By

Published : Aug 5, 2022, 4:25 PM IST

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં ઘણા લોકોએ જીવ(Latthakand in Gujarat )ગુમાવ્યો છે. આ લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર અનેક પ્રહાર કર્યા છે. કોંગ્રેસ સરકારની( Gujarat Congress )કામગીરી નિષ્ફળતા ગણાવી રહી છે. હજુ સુધી સરકાર લઠ્ઠાકાંડ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર નાના અધિકારી બદલી કરવામાં આવી રહી છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ભાજપ સરકાર પોતાના અધિકારીને છાવરી રહી છે: કૉંગ્રેસ
ભાજપ સરકાર પોતાના અધિકારીને છાવરી રહી છે: કૉંગ્રેસ

અમદાવાદ:ગુજરાતમાં લઠ્ઠાકાંડ પર વિપક્ષ (Latthakand in Gujarat )ગુ દ્વારા સરકાર પર અનેક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસ દ્વારા( Gujarat Congress )સરકારની કામગીરી નિષ્ફળતા ગણાવી રહી છે. સાથે કૉંગ્રેસ દ્વારા મૃતક પરિવારને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. ગુજરાતના બોટાદ, બરવાળાની આસપાસના ગામોમાં થયેલ લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકો(Botad Latthakand ) મોત થાય છે. હજુ સુધી સરકાર લઠ્ઠાકાંડ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર નાના અધિકારી બદલી કરવામાં આવી રહી છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

બોટાદ લઠ્ઠાકાંડ

આ પણ વાંચોઃવલસાડ સુગર ફેક્ટરીએ 5 લાખ મેટ્રિકટન શેરડી ક્રશ કરી 28 હજાર મેટ્રિક ટન મોલાસીસ મેળવ્યું

ભાજપના કાર્યકર્તાએ અનેકવાર પાત્રો લખ્યા -કૉંગ્રેસ પ્રવકતા મનહર પટેલ આક્ષેપ (Congress blames BJP )કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ગત અઠવાડિયે જે લઠ્ઠાકાંડ તેમાં અંદાજિત 50થી વધુ લોકોના મોત થયા હતા. નશાબંધી અને આબકારી ખાતું દ્વારા નશીલા પદાર્થો પર કામગીરી કરવાની હોય છે. તેના માટે આ વિભાગ બનાવવામાં આવ્યો છે. ગાંધીનગરના ભૂપેન્દ્રસિંહ યાદવે સરકારને વિવિધ વિભાગો ને અનેકવાર આ સંદર્ભે પત્રો લખ્યા છે.સરકારે તેના પર ધ્યાન આપી કામગીરી કરવી જોઈએ.

સરકાર નશાબંધીમાં નિષ્ક્રિય -વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર પાત્રો લખ્યા હોવા ચટક કોઈ ઓન પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી સાબિત થાય છે કે સરકારનું નશાબંધી ખાતું નિષ્ક્રિય રહ્યું છે. સાથે આ ખાતાના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ અધિકારીઓની બદલીઓ કરી કામગીરી બતાવી. પરંતુ જે આ લઠ્ઠાકાંડ સંકળાયેલા છે. તેવા ઉચ્ચ અધિકારી કે બુટલેગરો સામે કેમ કાર્યવાહી કરવામાં આવી આવતી નથી.

આ પણ વાંચોઃલઠ્ઠાકાંડ પછી પણ દારૂનું વેચાણ પૂરજોશમાં, વેચનારાઓએ હવે અપનાવ્યો નવો નૂસખો

સરકાર પોતાના અધિકારીને છાવરી રહી -નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓને સરકાર છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના નેતાએ જ લખેલા પત્રોને પણ ધ્યાને લેવાતા નથી. જેને પરિણામે લઠ્ઠાકાંડ સર્જાયો.નશીલા પદાર્થોને અટકવવા સરકાર નિષફળ રહી છે.મિથેનોલની પરવાનગી કોણ આપે છે.આવી કંપનીઓને લાયસન્સ કોણ આપે છે. તે દરેક બાબત તપાસનો વિષય છે.નશાબંધીનો કાયદો હોવા છતાં સરકાર નિષફળ સાબિત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details