ગુજરાત

gujarat

ઓલિમ્પિકની મશાલમાં કાર્બન ડાયોકસાઇડનો ઉપયોગ નહીં થાય, જાણો કારણ

By

Published : Jan 13, 2020, 3:05 PM IST

ટોક્યો: આ વર્ષે જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક રમાશે. જાપાનના ટોક્યો નગરપાલિકાએ જાહેરાત કરી કે, ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં મશાલ ટાવરમાં હાઇડ્રોજન બળતણનો ઉપયોગ કરવામાં આવશે.

olympic
ઓલિમ્પિક

ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પ્રથમવાર છે કે, કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જિત બળતણનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

ઓલિમ્પિક

જાપાનના મેઈનિચી શિમબુનની રિપોર્ટના પ્રમાણે પહેલા ઓલિમ્પિકની મશાલમાં સામાન્ય રીતે પ્રોપેન ગેસ એટલે પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ કરવામાં આવશે. કાર્બન ડાયોક્સાઇડની નિકાસ ન કરનાર હાઇડ્રોજનનો ઉપયોગ કરવાથી શૂન્ય કાર્બન ઉત્સર્જન સમાજને સાકાર કરવા માટે મદદ થશે.

ABOUT THE AUTHOR

...view details