ગુજરાત

gujarat

રમત જ નહીં ઈન્સ્ટાના ઈતિહાસમાં મેસ્સીનો મજબુત રેકોર્ડ, 6 CRથી વધુ લાઈક્સ

By

Published : Dec 21, 2022, 1:04 PM IST

લિયોનેલ મેસ્સી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામના ઈતિહાસમાં સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની ગઈ છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લાઈક્સ (lionel messi Playing Chess pic) મળી છે. સોમવારે, મેસ્સી (Lionel Messi Instagram)ની પોસ્ટ Instagram પર એક ખેલાડી દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની હતી. તેણે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોસ્ટ (Cristiano Ronaldo) પાછળ છોડી દીધી, જેમાં સુપરસ્ટાર મેસ્સી સાથે ચેસ (lionel messi-Cristiano Ronaldo playing chess photo) રમતા દર્શાવવામાં આવ્યો હતો.

રમત જ નહીં ઈન્સ્ટા.ના ઈતિહાસમાં મેસ્સીનો મજબુત રેકોર્ડ, 6 CRથી વધુ લાઈક્સ
રમત જ નહીં ઈન્સ્ટા.ના ઈતિહાસમાં મેસ્સીનો મજબુત રેકોર્ડ, 6 CRથી વધુ લાઈક્સ

નવી દિલ્હી:કતારમાં FIFA વર્લ્ડકપ 2022 જીત્યા પછી, આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી સોશિયલ (lionel messi Playing Chess pic) મીડિયા પર જોરદાર રીતે છવાઈ (Lionel Messi Instagram) ગયો છે. તેની તસવીરો અને વીડિયોને દુનિયાભરમાં ઘણી લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે. વર્લ્ડ કપની જીતની ઉજવણી કરતા, તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram history most like photos) પર ઘણી તસવીરો સાથે એક પોસ્ટ શેર કરી, ત્યારબાદ તેના સમર્થકો અને અનુયાયીઓ તેના પર જે તે પ્રતિસાદ આપવા માટે રીતસરના તૂટી પડ્યા હતા. આવું દાવા (lionel messi-Cristiano Ronaldo playing chess photo) સાથે કહી શકાય છે.

આ પણ વાંચો:Sports Year Ender 2022: જાણો ફૂટબોલ ટુર્નામેન્ટમાં કઈ ટીમનું વર્ચસ્વ હતું, કયા ખેલાડીઓને મળ્યું સન્માન

કરોડોમાં લાઈક્સ: લિયોનેલ મેસ્સી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામના ઈતિહાસમાં સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની ગઈ છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લાઈક્સ મળી છે. આટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લાઈક્સના મામલે પણ મેસ્સીએ બધાને માત આપીને નવો ઈતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોસ્ટને પાછળ છોડી દીધી છે, જેમાં રોનાલ્ડો અને મેસ્સી સાથે ચેસ રમતા જોવા મળ્યા હતા. જે તે સમયે આ પોસ્ટને 4 કરોડથી વધુ લાઈક્સ મળી હતી. મંગળવારે બપોર સુધીમાં 42 મિલિયનથી વધુ લાઇક્સ છે.

આ પણ વાંચો:દેશ માટે રમવાનું ચાલુ રાખીશ, હું નિવૃત્ત નથી થઈ રહ્યો: મેસ્સી

અગાઉ શું હતું: આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ઈંડાની તસવીર પર સૌથી વધુ લાઈક્સ આવી હતી. ઈંડાવાળી પોસ્ટને 5.64 કરોડથી વધુ લાઈક્સ મળી છે. મેસ્સીએ આખરે ફૂટબોલના સૌથી મોટા ઈનામ (FIFA વર્લ્ડ કપ) સાથે તેની રેકોર્ડબ્રેક કારકિર્દીને શણગારી. તેણે વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી મહાન પ્રદર્શનમાંનું એક કર્યું. મેસ્સીએ પહેલા હાફમાં પેનલ્ટી પર ગોલ કર્યો અને વધારાના સમયમાં ફરી ગોલ કર્યો. આર્જેન્ટિનાની જીતમાં તેના પ્રદર્શનની મોટી ભૂમિકા રહી છે.

ABOUT THE AUTHOR

...view details