ગુજરાત

gujarat

ફાઈનલમાં પહોંચવું એ ગ્રુપ સ્ટેજના શાનદાર પ્રદર્શનનો એક પુરસ્કાર છે: વેદા કૃષ્ણમૂર્તિ

By

Published : Mar 6, 2020, 11:08 PM IST

ભારતીય મહિલા ટીમની બોલર વેદા કૃષ્ણમૃતિનું કહેવું છે કે, નસીબ ભારતની સાથે છે તો ભારત ICC મહિલા T-20 વર્લ્ડ કપ પોતાને નામે કરી શકે છે.

etv bharat
etv bharat

મેલબર્ન: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત T-20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને ટૂર્નામેન્ટની શરુઆતની મેચમાં ગત ચેમ્પિયન ટીમને 17 રને પરાજય આપી હતી. ભારતીય ટીમ ઈગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલમાં વરસાદને કારણે તેમજ ગ્રુપ Aમાં એક પણ મેચ હાર્યા વગર ભારતીય ટીમ ફાઈનલમાં પહોચી હતી. વેદા કૃષ્ણમૂર્તિ ભારતીય ટીમનો ભાગ છે જે 2017માં મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ઉપવિજેતા હતી અને ઈગ્લેન્ડે ખિતાબ જીત્યો હતો. તે જાણે છે કે ખિતાબથી એક કદમ દૂર રહેવાનું દુ:ખ શું હોય છે. વેદા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, અમારો પ્રથમ લક્ષ્ય ફાઈનલમાં પહોચવાનો હતો.

ABOUT THE AUTHOR

...view details