ગુજરાત

gujarat

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટિંગ સ્ટાફ ઉજ્જૈનના મહાકાલ મંદિરના કર્યા દર્શન

By

Published : Nov 17, 2019, 1:43 PM IST

Updated : Nov 17, 2019, 3:47 PM IST

ઉજ્જેન: ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટિંગ સ્ટાફ બાંગ્લાદેશ પર પ્રથમ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ મહાકાલ મંદિરમાં દર્શન કર્યા હતા. હતાં. જ્યારે રવિ શાસ્ત્રી અને તેમના સ્ટાફે મીડિયા સાથે વાત નહોતી કરી.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટીગ સ્ટાફ ઉજ્જેન મહાકાલ મંદિર પહોચ્યા

ઉજ્જૈન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટીંગ સ્ટાફ બાંગલા દેશ પર જીત મેળવ્યા બાદ મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા. જ્યારે રવિ શાસ્ત્રી અને તેમના સ્ટાફે મીડિયા સાથે વાત નહોતી કરી.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટીગ સ્ટાફ ઉજ્જેન મહાકાલ મંદિર પહોચ્યા

શનિવારે ઇન્દોર ટેસ્ટમાં બાગ્લાદેશ પર ભારતની જીતથી ઉત્સાહિત ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને ફિજિકલ સપોર્ટિગ સ્ટાફ ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિર પહોચ્યાં હતાં. રવિ શાસ્ત્રી અને તેમના સ્ટાફે મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઇને લગભગ 15 મિનિટ સુધી પુજા અર્ચના કરી હતી અને ત્યારબાદ બહાર નંદિગૃહમાં મંત્ર જાપ કરાવાયો હતો. જ્યારે શનિવારની જીતના લીધે પુરો સ્ટાફ ઉત્સાહિત હતો. જ્યારે કોઇ પણએ મીડિયા સાથે વાત કરી ન હતી.

Intro:उज्जैन इंडियन क्रिकेट टीम के कोच रवि शात्री और सपोर्टिंग स्टाफ उज्जैन महाकाल मंदिर पहुचेBody:उज्जैन इंडियन क्रिकेट टीम के कोच रवि शात्री और सपोर्टिंग स्टाफ बांगला देश पर जीत के बाद महाकाल मंदिर में दर्शन के लिए पंहुचे हालांकि इस मौके पर रवि शास्त्री और उनके स्टाफ ने मीडिया से बात नहीं की

Conclusion:कल इंदौर टेस्ट में बांग्लादेश पर भारत की धमाकेदार जीत से उत्साहित इंडियन क्रिकेट टीम के कोच रवि शास्त्री और फिजिकल सपोर्टिंग स्टाफ उज्जैन के महाकालेश्वर मंदिर पहुंचा दरअसल आज रवि शास्त्री और उनके स्टाफ ने महाकाल मंदिर के गर्भ गृह में पहुंचकर करीब 15 मिनट तक पूजन अर्चन किया और उसके बाद बाहर नंदीगृह में मंत्र जाप करवाया। पूरा स्टाफ कल की जीत से लबरेज दिखाई दे रहा था हालांकि पूरे मामले को लेकर किसी ने भी मीडिया से बात नहीं की
Last Updated :Nov 17, 2019, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details