ગુજરાત

gujarat

કોરોના વાઈરસને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ સ્થગિત કરાયો

By

Published : Apr 25, 2020, 7:42 PM IST

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 મહામારીને કારણે 1 જુલાઇ સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એક પણ ક્રિકેટ મેચ યોજાશે નહીં. ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે.

કોરોના વાઇરસને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સ્થગિત કરાયો
કોરોના વાઇરસને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સ્થગિત કરાયો

લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 મહામારીને કારણે 1 જુલાઇ સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એક પણ ક્રિકેટ મેચ યોજાશે નહીં. ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે.

કોરોના વાઇરસને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સ્થગિત કરાયો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ જે 25 જૂનથી થવાનો હતો તે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 ના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એક જુલાઇ સુધી એક પણ ક્રિકેટ મેચ યોજાશે નહીં.

કોરોના વાઇરસને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સ્થગિત કરાયો

ઇસીબીએ અગાઉ જાહેરાત કરી હતી કે 28 મે સુધી એક પણ ક્રિકેટ મેચ રમાશે નહીં, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા હવે તેને જુલાઇ સુધી સંબાવી દેવામાં આવી છે. ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં બે અઠવાડિયાનો પ્રવાસ કરવાનો હતો કે જેમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ વિરુદ્વ 4 વન-ડે અને 2 ટી-20 મેચ રમવાની હતી અને આ પ્રવાસ 9 જુલાઇના રોજ પૂરો થવાનો હતો.

ABOUT THE AUTHOR

...view details