ગુજરાત

gujarat

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

By

Published : Feb 8, 2022, 6:21 PM IST

બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે, જેઓ તેમની આગામી ફિલ્મ ગેહરાયાંના (FILM GEHRAIYAAN) પ્રમોશનના અંતિમ તબક્કામાં છે, તેને તેમના ચાહકોને ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો
FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે, જેઓ તેમની આગામી ફિલ્મ ગેહરાયાંના (FILM GEHRAIYAAN) પ્રમોશનના અંતિમ તબક્કામાં છે, તેને તેમના ચાહકોને ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં દિપીકા અને અનન્યા પાંડે લાગી રહી છે હોટ, પરંતુ તમને કોણ ગમશે વધુ જુઓ તસવીરો....

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

8 ફેબ્રુઆરી, 2022ના રોજ, દીપિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગેહરૈયાના પ્રમોશનની તસવીરો શેર કરી છે.

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

દીપિકા સ્પોર્ટી લુક માઈનસ એક્સેસરીઝમાં બેહદ હોટ લાગી રહી છે.

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

દીપિકા ગેહરૈયાના પ્રમોશનની તસવીરોમાં અદભૂત લાગી રહી છે.

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

આ પણ વાંચો:Jhund Traser: બિગ બી સ્ટારર 'ઝુંડ'નું ટીઝર રિલીઝ, જાણો ફિલ્મ કયારે મચાવશે ધમાલ

દીપિકાએ આ ડેનિમ મોનોકિની ટોપ પસંદ કર્યું જે તેણે મેચિંગ બોટમ સાથે બનાવ્યું.

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

આ દરમિયાન, દીપિકાની ગેહરૈયાંની સહ-અભિનેત્રી અનન્યા પાંડેએ પણ ફિલ્મના પ્રમોશનલ સ્પીરીમાંથી તસવીરો શેર કરી છે.અનન્યાએ બ્લેક ટોપ અને ઓરેંજ ટ્રાઉઝર સાથે પેર કરી છે.. જેમાં તે નીખરી રહી છે. અનન્યા પર આ કલર ખુબ ખીલી રહ્યો છે.

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

દીપિકા અને અનન્યા સિવાય, ગેહરૈયાંમાં સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 11 ફેબ્રુઆરીએ રિલીઝ (FILM GEHRAIYAAN RELEASE DATE) થશે

FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો

આ પણ વાંચો:Oscar 2022: એક સવાલના જવાબે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગાવી આશા

ABOUT THE AUTHOR

...view details