ગુજરાત

gujarat

બીગ બીએ ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

By

Published : May 7, 2020, 6:48 PM IST

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા. ટાગોર તેમના સાહિત્યિક કાર્યો માટે 1913માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. ટાગોર નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય હતા.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બચ્ચને પોતાના ટ્વિટર પર મહાન સાહિત્યકારની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે, 'ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ.'ની શુભ કામના.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

તેમણે ટ્વીટમાં આગળ લખ્યું કે, 'કવિ, લેખક, દાર્શનિક, શૈક્ષણિક સંસ્થાઓના સર્જક, શ્રેષ્ઠતાનું પ્રતીક હતા. રાષ્ટ્રગીતના લેખકને ' શત શત નમન '(મારી શ્રદ્ધાંજલિ).

7 મે 1891ના રોજ કલકત્તા (આજના કોલકાતા)માં જન્મેલા, રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય હતા. તેમની સાહિત્યિક કૃતિ માટે તેમને 1913 માં આ વૈશ્વિક સન્માન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details