ગુજરાત

gujarat

મેડિસીનનો નોબેલ-2019 પુરસ્કાર ત્રણ લોકોને એનાયત

By

Published : Oct 7, 2019, 5:34 PM IST

મેડિસીનનો નોબેલ-2019 પુરસ્કાર ત્રણ લોકોને સંયુક્ત રીતે મળ્યો પુરસ્કાર ()

સ્ટોકહોમઃ વર્ષ 2019માં મેડિસીનનો નોબેલ 2019 પુરસ્કાર ગ્રેગ એલ સેમેન્જા, સર પીટર જે રૈટક્લિફી તથા વિલિયન જી કેલિન જૂનિયરને મળ્યો છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટેના નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે.

આ વખતે મેડિકલનો નોબલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ અલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે. રેટક્લિકને આપવામાં આવ્યો છે. મંગળવારે ભૌતિક અને બાદમાં 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરશે.

આ ત્રણ લોકોને સેલ કેવી રીતે ઓક્સિજનનો મહેસુસ કરે છે તથા કેવી રીતે એટેપ્ટ કરે છે એ વિષય પર કામ કર્યું હતું.જેથા તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.પુરસ્કારની જાહેરાત કરતા જ્યૂરીએ કહ્યું કે, આ વૈજ્ઞાનિકો એ સ્થાપિત કર્યું છે ઓક્સિજનનું સ્તર કઈ રીતે આપણા સેલલ્યુલર મેટાબોલિઝમ અને શારીરીક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધે એનીમિયા, કેન્સર અને અન્ય બીમારીઓની વિરુદ્ધની લડાઈમાં નવી રણનીતી બનાવવાનો રસ્તો સાફ કર્યો છે.

Intro:Body:

સ્ટોકહોમઃવર્ષ 2019માં મેડિસીનનો નોબેલ 2019 પુરસ્કાર ગ્રેગ એલ સેમેન્જા, સર પીટર જે રૈટક્લિફી તથા વિલિયન જી કેલિન જૂનિયરને મળ્યો છે.સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટેના નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. આ વખતે મેડિકલનો નોબલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ અલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે. રેટક્લિકને આપવામાં આવ્યો છે. મંગળવારે ભૌતિક અને બાદમાં 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરશે.

આ ત્રણ લોકોને સેલ કેવી રીતે ઓક્સિજનનો મહેસુસ કરે છે તથા કેવી રીતે એટેપ્ટ કરે છે એ વિષય પર કામ કર્યું હતું.જેથા તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.પુરસ્કારની જાહેરાત કરતા જ્યૂરીએ કહ્યું કે, આ વૈજ્ઞાનિકો એ સ્થાપિત કર્યું છે ઓક્સિજનનું સ્તર કઈ રીતે આપણા સેલલ્યુલર મેટાબોલિઝમ અને શારીરીક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધે એનીમિયા, કેન્સર અને અન્ય બીમારીઓની વિરુદ્ધની લડાઈમાં નવી રણનીતી બનાવવાનો રસ્તો સાફ કર્યો છે.

Conclusion:

ABOUT THE AUTHOR

...view details