ગુજરાત

gujarat

Insulin capsule in America: બાઇડને અમેરિકનો માટે ઇન્સ્યુલિન, અન્ય દવાઓ પર બચતની જાહેરાત કરી

By

Published : Dec 7, 2021, 4:48 PM IST

Insulin capsule in America: બાઇડને અમેરિકનો માટે ઇન્સ્યુલિન, અન્ય દવાઓ પર બચતની જાહેરાત કરી

અમેરિકાની રાષ્ટ્રપતિ(US President) જૉ બાઇડને (Joe Biden)વ્હાઇટ હાઉસમાં કહ્યું કે આ કહેવું સાચું છે કે આપણે બધા એ વાતથી સહમત થઈ શકીએ કે આ દેશમાં ડૉક્ટરો જે ચિંઠ્ઠી પર દવા લખી આપે તે દવાઓ(Insulin capsule in America ) વધારે મોંઘી હોય છે.

  • દેશમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ અત્યંત મોંઘીઃ જોબાઇડને
  • ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમના રોકાણ પર યોગ્ય વળતર મેળવી રહી
  • ગ્રાહકો દ્વારા માંગવામાં આવેલી રાહત હવે દેખાઈ રહીઃ જો બાઇડને

વોશિંગ્ટન:યુએસ પ્રમુખ (US President) જો બાઇડને(Joe Biden) કહ્યું છે કે તેમનો સામાજિક એજન્ડા કાયદો તમામ અમેરિકન લોકો માટે દવાઓ પર નક્કર બચત પ્રદાન કરશે. તેમણે કહ્યું કે ગ્રાહકો દ્વારા માંગવામાં આવેલી રાહત હવે દેખાઈ રહી છે. પરંતુ પહેલા આ બિલ કૉંગ્રેસ દ્વારા પસાર કરવું પડશે, જ્યાં તેના માર્ગમાં ઘણા અવરોધો છે.

આબોહવાથી લઈને કૌટુંબિક જીવન અને કર સુધીના મુદ્દાઓ

રાષ્ટ્રપતિબાઇડનેરાજકીય યુક્તિઓ દ્વારા બિલમાં કેટલીક જોગવાઈઓને અવગણવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે જે આબોહવાથી લઈને કૌટુંબિક જીવન અને કર સુધીના મુદ્દાઓથી સંબંધિત છે.

અમેરિકન લોકોએ વધતી જતી મોંઘવારી અંગે ચિંતા

અમેરિકન લોકોએ વધતી જતી મોંઘવારી અંગે ચિંતા હોવા છતાં, ચૂંટણીઓમાં દવાના ખર્ચમાં ઘટાડો કરવા માટે સરકારી પગલાંને સતત સમર્થન દર્શાવ્યું છે. બાઇડને વ્હાઇટ હાઉસને કહ્યું કે તે કહેવું વાજબી રહેશે કે આપણે બધા સંમત થઈ શકીએ છીએ કે આ દેશમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ અત્યંત મોંઘી છે.અમેરિકનો માટે દવાઓની કિંમતમાં ઘટાડો કરવા માટે અમે બનતું બધું કરવા માટે પ્રતિબદ્ધ છું. ફાર્માસ્યુટિકલ કંપનીઓ (Pharmaceutical companies)તેમના રોકાણ પર યોગ્ય વળતર મેળવી રહી છે.

આ પણ વાંચોઃDemocracy Summit 2021: તાઇવાનને શામેલ કરાતા ડ્રેગન નારાજ, અમેરિકન લોકશાહીની ખોલી પોલ

આ પણ વાંચોઃSri Lankan citizen Killed in Punjab: શ્રીલંકાના નાગરિકની પાકિસ્તાન સ્થિત પંજાબમાં હત્યા કરાઇ, કારણ અકબંધ

ABOUT THE AUTHOR

...view details