ગુજરાત

gujarat

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં પૂર્ણેશ મોદીને મળ્યું સ્થાન, જાણો તેમના વિશે

By

Published : Sep 16, 2021, 3:20 PM IST

Updated : Sep 16, 2021, 6:51 PM IST

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં પૂર્ણેશ મોદીને મળ્યું સ્થાન

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા પ્રધાન પૂર્ણેશ મોદી વિશે.

નામ: પૂર્ણેશ મોદી

જન્મ તારીખ: 22 ઑક્ટોબર, 1965

જન્મસ્થળ: સુરત

વૈવાહીક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: બીનાબહેન

સર્વોચ્ચ લાયકાત: સ્નાતક

અન્ય લાયકાત: બી.કોમ., એલ.એલ.બી.

કાયમી સરનામું: 4, સાંઈધામ રૉ-હાઉસ, આલિશાન એપાર્ટમેન્ટ્સની ગલીમાં, ફાયર સ્ટેશનની સામે, અડાજણ, સ્ટાર મોલની સામેની ગલીમાં, અડાજણ, સુરત

મત વિસ્તારનું નામ: સુરત (પશ્ચિમ)

અન્ય વ્‍યવસાય: વકીલાત

સંસદીય કારકિર્દી: સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2013-17 (પેટા ચૂંટણી). સંસદીય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગુજરાત સરકાર, 12મી ઓગસ્ટ 2016થી 25 ડિસેમ્બર 2017

સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: કૉર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, 2000-05, શાસક પક્ષ નેતા, ભારતીય જનતા પક્ષ, સુરત મહાનગરપાલિકા, 2004-05. પૂર્વ પ્રમુખ, સુરત શહેર ભાજપ., 2009-12, 2013-16

શોખ: વાંચન, ખાસ કરીને ઇતિહાસ, જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાં

પ્રવાસઃ ઈઝરાઇલ, થાઈલેન્ડ

વધુ વાંચો:વિધાનસભાના અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર ત્રિવેદીને બનાવવામાં આવ્યા કેબિનેટ પ્રધાન

વધુ વાંચો: ગુજરાતના પ્રધાન જીતુભાઈ વાઘાણી વિશે જાણો

Last Updated :Sep 16, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details