ગુજરાત

gujarat

કોંગી નેતાની રિવોલ્વરનું લાઈસન્સ રદ, CMના આગમન પહેલા કર્યું હતું આ કૃત્ય

By

Published : Aug 30, 2022, 2:11 PM IST

કોંગી નેતાની રિવોલ્વરનું લાઈસન્સ રદ, CMના આગમન પહેલા કર્યું હતું આ કૃત્ય

જામનગરમાં શહેર કૉંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાને કોર્ટે જામીનમુક્ત કર્યા હતા. શહેરમાં જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાઈરસ અંગે બેઠક યોજવા આવ્યા હતા. તે સમયે તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે હવે તેમની રિવોલ્વરનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. digubha jadeja congress, digubha jadeja jamnagar news, revolver license cancelled, CM bhupendra patel Jamnagar visit.

જામનગરશહેરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (cm bhupendra patel news) લમ્પી વાઈરસ મુદ્દે બેઠક (lumpy skin disease in gujarat) કરવા આવ્યા હતા. તે સમયે શહેર કૉંગ્રેસના પ્રમુખ દિગુભાઈ જાડજાએ શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ (CM Bhupendra patel Jamnagar visit) કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી રિમાન્ડ માગ્યા હતા. જોકે, દિગુભા જાડેજા સામે 307ની કલમ મુજબ ગુનો નોંધી તેમને જેલહવાલે (digubha jadeja jamnagar congress) કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોસચિવાલયમાં 400થી વધુ લોકોને બ્લેક લિસ્ટ, ધાકધમકી અને આત્મવિલોપનની ચીમકી બાદ પોલીસે કરી કાર્યવાહી

રિવોલ્વરનું લાયસન્સ રદજામનગરમાં કૉંગ્રેસના શહેર (digubha jadeja jamnagar congress) પ્રમુખ દિગુભા જાડેજાને (digubha jadeja congress leader) કોર્ટે જામીનમુક્ત કર્યા હતા. તેમણે અને પાર્થ પટેલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બેઠક (CM Bhupendra patel Jamnagar visit) યોજવા આવ્યા હતા. તે દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમની અટકાયત કરવામાં (CM Bhupendra patel Jamnagar visit) આવી હતી. જોકે, હવે તેમની રિવોલ્વરનું લાઈસન્સ રદ (revolver license cancelled) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોકોંગ્રેસના દિગ્ગજ નેતાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, વીડિયો થયો વાયરલ

પાર્થ પટેલને પણ મળ્યા હતા જામીન સેશન્સ કોર્ટમાં કૉંગી શહેર પ્રમુખ દિગુભા જાડેજાના (digubha jadeja jamnagar congress) વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. બાદમાં સેશન્સ કોર્ટ દ્વારા દિગુભા જાડેજાને જામીનમુક્ત કરવામાં આવ્યા છે. જોકે, દિગુભા જાડેજાને જામીનમુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા (jamnagar police) પ્રેમસુખ ડેલુએ દિગુભા જાડેજાની રિવોલ્વરનું લાઈસન્સ રદ (revolver license cancelled ) કર્યું છે. અગાઉ કોર્ટે પાર્થ પટેલને જામીનમુક્ત કર્યા છે. તો હવે (CM Bhupendra patel Jamnagar visit) કોંગી શહેર પ્રમુખને પણ જમીનમુક્ત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details