ગુજરાત

gujarat

ગુજરાતના પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ વિશે જાણો

By

Published : Sep 16, 2021, 3:21 PM IST

Updated : Sep 16, 2021, 6:52 PM IST

પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ
પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ ()

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે.

નામ: અર્જુનસિંહ ચૌહાણ

પિતાનું નામ: ઉદેસિંહ

જન્મ તારીખ: 22 જૂન, 1976

જન્મસ્થળ: વાંઠવાળી

વૈવાહિક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: નીતાબહેન

સર્વોચ્ચ લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ

અન્ય લાયકાત: બી.કોમ., ડી.સી.એમ

કાયમી સરનામું: રામજી મંદિર પાસે, મુ. વાંઠવાળી, તા. મહેમદાવાદ, જિ. ખેડા

મત વિસ્તારનું નામ: મહેમદાવાદ

અન્ય વ્‍યવસાય: ખેતી

અન્ય પ્રવૃત્તિઓઃ ધર્મજાગરણ પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ખેડા જિલ્લો

શોખ: લેખન, વાંચન, પ્રવાસ, સંગીત અને સેવાકીય પ્રવૃત્તિઓ

Last Updated :Sep 16, 2021, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details