ગુજરાત

gujarat

Stock Market India સામાન્ય ઉછાળા સાથે બંધ થયું શેરબજાર

By

Published : Aug 24, 2022, 3:44 PM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે સેેન્સેક્સ 54.13 પોઈન્ટ અને નિફ્ટી 27.45 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. Stock Market India today.

Share Market India સામાન્ય ઉછાળા સાથે બંધ થયું શેરબજાર
Share Market India સામાન્ય ઉછાળા સાથે બંધ થયું શેરબજાર

અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા (Stock Market India today) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેેન્સેક્સ (Sensex) 54.13 પોઈન્ટ (0.09 ટકા)ના ઉછાળા સાથે 59,085.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 27.45 પોઈન્ટ (0.16 ટકા)ના વધારા સાથે 17,604.95ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આજે ફરી એક વાર સેન્સેક્સ (Stock Market India today) 60,000ને પાર થતા થતા રહી ગયો છે.

આ પણ વાંચોસરકાર દ્વારા કરવામાં આવશે 17 કોલસાની ખાણોની હરાજી

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.17 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.89 ટકા, ઓએનજીસી (ONGC) 1.68 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 1.06 ટકા, એનટીપીસી (NTPC) 1.04 ટકા.

આ પણ વાંચોEDના ગુજરાત સ્થિત બિઝનેસ ગ્રુપના 36 જગ્યાઓ પર દરોડા

સૌથી વધુ ગગડેલા શેર્સબીપીસીએલ (BPCL) -1.24 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -1.21 ટકા, ડીવાઈસ લેબ્સ (Divis Labs) -1.03 ટકા, ટીસીએસ (TCS) -0.93 ટકા, ટાઈટન કંપની (Titan Company) -0.90 ટકા.

ABOUT THE AUTHOR

...view details