ગુજરાત

gujarat

પેટ્રોલ ડીઝલની કિંમતમાં નહીંવત્ ફેરફાર, પરંતુ 100ની નજીક

By

Published : Dec 13, 2022, 9:40 AM IST

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાના-મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યારે આજે (મંગળવારે) (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું છે જૂઓ (Petrol Diesel Price on 13 december)

પેટ્રોલ ડીઝલની કિંમતમાં નહીંવત્ ફેરફાર, પરંતુ 100ની નજીક
પેટ્રોલ ડીઝલની કિંમતમાં નહીંવત્ ફેરફાર, પરંતુ 100ની નજીક

અમદાવાદરાજ્યમાં એક તરફ મોંઘવારીને (Inflation in Gujarat) બીજી તરફ પેટ્રોલ-ડીઝલના (Petrol Diesel Price in Gujarat) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી છે. ત્યારે આજે (મંગળવારે) આ ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર જેવા મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની શું કિંમત છે જુઓ.

મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

અમદાવાદના ભાવ અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.41 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) છે.

ગાંધીનગરના ભાવગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.36 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar) છે.

સુરતના ભાવસુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.28 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.05 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

વડોદરાના ભાવવડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.07 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.82 રૂપિયા (Petrol Diesel Price in Vadodara) છે.

રાજકોટના ભાવરાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.93 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

ABOUT THE AUTHOR

...view details