ગુજરાત

gujarat

Petrol Diesel Price પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, કોઈ વધારો નહીં

By

Published : Jan 11, 2023, 10:16 AM IST

Updated : Jan 12, 2023, 8:05 AM IST

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી આવ્યો. ત્યારે આજે પણ (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવની આ જ હાલત જોવા મળી છે. ત્યારે ક્યાં શું ભાવ છે આવો જાણીએ. (Patrol Diesel price today)

Petrol Diesel Price પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, કોઈ વધારો નહીં
Petrol Diesel Price પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, કોઈ વધારો નહીં

અમદાવાદગુજરાતમાં ચોતરફ મોંઘવારીની વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Patrol Diesel price today)

અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.41 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) છે.

ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.36 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar), સીએનજી ગેસની કિંમત 82.16 રૂપિયા અને ઑટો ગેસની કિંમત 35.88 રૂપિયા છે.

મેટ્રો સિટીમાં કિંમત

આ પણ વાંચોકેટલીક કર બચત યોજનાઓ તમારી નાણાકીય યોજનાઓને પાટા પરથી ઉતારે છે

સુરતના ભાવ :સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.28 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.05 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

વડોદરાના ભાવ : વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.07 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.82 રૂપિયા (Petrol Diesel Price in Vadodara), સીએનજી ગેસની કિંમત 84.15 રૂપિયા છે.ચારેબાજુ હુમલા વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Petrol Diesel price today)

આ પણ વાંચોક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસને કરે છે અસર, જાણો કઈ વાતનું ધ્યાન રાખવુ જોઈએ

રાજકોટના ભાવ : રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.93 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

Last Updated :Jan 12, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details