અમદાવાદ :ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોEconomic Survey 2023: વર્ષ 2023-24 માટે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન