ગુજરાત

gujarat

Gold Silver price : રામ નવમીના તહેવાર બાદ સોનાના ભાવમાં ઉછાળો

By

Published : Mar 31, 2023, 8:37 AM IST

રાજ્યમાં આજે 31 માર્ચએ સોના (Gold Silver Price in Gujarat) ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે કે કેમ. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના (today gujarat bullion market) અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price Today)

Gold Silver price : રામ નવમીના તહેવાર બાદ સોનાના ભાવમાં ઉછાળો
Gold Silver price : રામ નવમીના તહેવાર બાદ સોનાના ભાવમાં ઉછાળો

અમદાવાદ :રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂર રહેતી હોય છે.

આજે સોના ચાંદીનો ભાવ

આ પણ વાંચો :Daily Horoscope: આજે કુંભ રાશિના લોકોને વધુ પડતા વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે

સોનાના ભાવ પર નજર (24 કેરેટ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 59,690 59,210 +480
સુરત 59,690 59,210 +480
વડોદરા 59,690 59,210 +480

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 70,930 70,930 0
સુરત 70,930 70,930 0
વડોદરા 70,930 70,930 0

આ પણ વાંચો :Love Horoscope : આજે આ રાશિના જાતકોને બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાનું ટાળવું

આભૂષણો માટે સૌથી મોટા શહેર :ભારતના ગરગી ગુજરાત સોના ચાંદીના વેપાર માટે હંમેશા પ્રસિધ્ધ રહ્યું છે. લોકો રોજે અવનવી વસ્તુંઓ બનાવવા માટે સોનુ ચાંદી ઘડાવતા હોય છે. આભુષણોને લઈને રાજ્યમાં સૌથી મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, વડોદરા રહ્યા છે. ત્યારે લોકોએ રોજ બરોજ બદલાતા સોના ચાંદીના ભાવ જાણવા જરુરી રહે છે.

મોંધવારીનો કાળો માર:ઉલ્લેખનીય છે કે, દેશ સહિત અનેક રાજ્યમાં દિવસેને દિવસે મોંધવારી વધી રહી છે. જેની સામાન્ય નાગરિક પર ભારે અસર પડી રહી છે. તો બીજી સામાજીક વસ્તના ભાવ પણ દરરોજ વધ ધટ થતાં જોવા મળે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શાકભાજી કઠોળના ભાવમાં કોઈ મોટી છલાંગ જોવા મળી નથી. ત્યારે આવનાર સમયમાં હજુ ભાવ કેટલો વધ છે કે ધટ છે તે જોવું રહ્યું. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ દૈનિક ધોરણે અહીં આપેલા બદલાતા રહે છે. આ ભાવ અન્ય પક્ષો દ્વારા લેવામાં આવે છે, તેથી તકનીકી ભૂલને આવરણીય છે. કોઈપણ વસ્તુની કિંમતોમાં તફાવત મેળવવા માટે ETV Bharat જવાબદાર નથી.

ABOUT THE AUTHOR

...view details