ગુજરાત

gujarat

ટેક્સાસમાં સાયબર-ટ્રક પ્રોડક્શન યુનિટ બનાવશે ટેસ્લા: મસ્ક

By

Published : Apr 28, 2020, 11:36 AM IST

મસ્કએ તેના પહેલા સંદેશમાં કહ્યું હતું કે, સાયબર-ટ્રક ગીગા ફેક્ટરી અમેરિકાના એક ટ્રાઇ સ્ટેટ વિસ્તારમાં હશે. તેમજ ટેકસાસને બીજા વાહન ઉત્પાદન રિંગ સુવિઘા માટે એક સંભવિત સ્થાન તરીકે સમાવવામાં આવશે.

ટેક્સાસ
ટેક્સાસ

સાન ફ્રાન્સિસ્કો: મસ્કએ તેના પહેલા સંદેશમાં કહ્યું હતું કે, સાયબર-ટ્રક ગીગા ફેક્ટરી અમેરિકાના એક ટ્રાઇ સ્ટેટ વિસ્તારમાં હશે. તેમજ ટેકસાસને બીજા વાહન ઉત્પાદન રિંગ સુવિઘા માટે એક સંભવિત સ્થાન તરીકે સમાવવામાં આવશે.

ટેસ્લાના સીઇઓ એલોન મસ્કએ કહ્યું છે કે, કંપની ટેક્સાસના ઓસ્ટિનમાં આગામી ગિગાફેક્ટરી બનાવવા જઇ રહી છે. જે ઇલેક્ટ્રિક ઓટો ઉત્પાદક માટે સાયબર-ટ્રક બનાવશે.

મસ્કએ એક સંદેશમાં જણાવ્યું કે, સાઇબર- ટ્રક કંપની અમેરિકાના એક ટ્રાઇ સ્ટેટ વિસ્તારમાં હશે. તેમજ બીજા વાહન ઉત્પાદન રિંગ સુવિઘા માટે ટેકસાસ એક સંભવિત સ્થાન તરીકે સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે હું એમ નહિ કહેતો કે, નવી ગિગા ટેકસાસમાં હશે, પરંતુ જયારે પણ હોય ત્યાં સાયબર ટ્રક બનાવી શકાશે.

ટેસ્લાની સાયબર ટ્રકની શરૂઆતની કિંમત 40 હજાર અમેરિકાની ડોલરથી શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details