ગુજરાત

gujarat

Top news: જાતીય સતામણીના આરોપી રમતગમત પ્રધાને પોતાનો વિભાગ મુખ્યપ્રધાનને સોંપ્યો...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jan 2, 2023, 8:53 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

Etv BharatTop news
Etv BharatTop news

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

કોર્ટે મહેબૂબાની માતાને પાસપોર્ટ આપવાનો આદેશ આપ્યો

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની(PDP chief Mehbooba Mufti) માતાને પાસપોર્ટ નકારવા બદલ સત્તાવાળાઓને ન્યાયાધીશે કહ્યું, "અરજદાર સામે એવો એક પણ આરોપ નથી કે જે સુરક્ષાની ચિંતાઓ તરફ ધ્યાન દોરે. CID-CIK દ્વારા ઘડવામાં આવેલ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ પાસપોર્ટ એક્ટ 1967ની (Passport Act 1967 )કલમ 6 ની વૈધાનિક જોગવાઈઓને ઓવરરાઈડ કરી શકતો નથી." એક આદેશ શનિવારે જાહેર કરવામાં આવ્યો (PDP chief Mehbooba Mufti) હતો. click here

જાતીય સતામણીના આરોપી રમતગમત પ્રધાને પોતાનો વિભાગ મુખ્યપ્રધાનને સોંપ્યો

રાષ્ટ્રીય રમતવીર અને જુનિયર મહિલા કોચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ (National athlete accuses Sandeep Singh) હરિયાણાના રમતગમત પ્રધાન સંદીપ સિંહે રાજ્યના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને પોતાનો વિભાગ સોંપી દીધો છે. આ સાથે તેમણે કહ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે. વાસ્તવમાં, જુનિયર મહિલા કોચની ફરિયાદ પર ચંદીગઢ પોલીસે હરિયાણાના રમત પ્રધાન સંદીપ સિંહ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો(fir against haryana sports minister sandeep singh) છે. click here

ગિરિમથક સાપુતારા ખાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું

નવા (new year 2023) વર્ષના સંદર્ભે (People welcomed the New Year) ગિરિમથક સાપુતારાની હોટલો સહીત માલેગામની તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ થઈ ગયા (All tent city bookings are full on new year) હતા. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા દારૂની હેરફેર ન થાય તે માટે ડાંગ પોલીસ કર્મીઓની ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈ વાહનો ચેકિંગની કામગીરી પણ હાથ ધરી (welcome new year with great fanfare at Saputara) હતી. click here

પ્રવાસીઓના આક્રર્ષણનું કેન્દ્ર બન્યું રાણીની વાવ, 1 વર્ષમાં 1.41 કરોડની આવક

પાટણની ઐતિહાસિક અને યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ રાણીની વાવ (rani ni vav in patan) દેશ અને વિદેશી પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે વર્ષ 2022માં કુલ 3.41 લાખ પ્રવાસીઓએ rani ki vav tourist visits one year revenue) વાવની મુલાકાત લેતા કુલ રૂપિયા 1.41 કરોડની આવક થઈ છે. (rani ki vav one year revenue) click here

ભારત અને શ્રીલંકા પ્રથમ T20 મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરશે

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની ત્રણ T20 શ્રેણીની પ્રથમ મેચ (India vs Sri Lanka T20 Series) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઋષભ પંત આ શ્રેણીનો ભાગ નહીં હોય. હાર્દિક પંડ્યા ટીમના (Hardik Pandya) કેપ્ટન હશે.click here

PM મોદીની માતાના નિધન પર ટ્રોલ થયા શાહરૂખ-સલમાન, જાણો શું કહે છે ટ્રોલર્સ

શાહરૂખ ખાન અને સલમાન ખાને (Shah Rukh Khan and Salman Khan) હવે PM મોદીની માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તારીખ 30 ડિસેમ્બરની વહેલી સવારે હીરાબેનનું અવસાન થયું હતું. શાહરૂખ ખાનના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા 8 લાખથી વધુ ચાહકોએ PM મોદીની માતાના નિધન (PM Modi Mother Demise) પર શોક વ્યક્ત કર્યો છે.click here

ABOUT THE AUTHOR

...view details