ગુજરાત

gujarat

TOP NEWS: Paper Leak Part 2: ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા મામલે આજે યુવરાજસિંહ જાડેજા કરશે મોટો ખુલાશો. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jan 6, 2022, 6:10 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને સાયન્સ/ટૅક વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: Paper Leak Part 2: ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા મામલે આજે યુવરાજસિંહ જાડેજા કરશે મોટો ખુલાશો. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Paper Leak Part 2: ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા મામલે આજે યુવરાજસિંહ જાડેજા કરશે મોટો ખુલાશો. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

Paper Leak Part 2: ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા મામલે આજે યુવરાજસિંહ જાડેજા કરશે મોટો ખુલાશો

યુવા નેતા યુવરાજ જાડેજાએ(Yuvrajsinh Jadeja) વધુ એક આક્ષેપ કર્યો છે કે ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા(Paper Leak Part 2) પાસ કરવા માટે 22 લાખની લાંચ લેવામાં આવી છે સાથે જ એક ગામના 18 લોકોને ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી છે, ત્યારે ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા મામલે આજે યુવરાજસિંહ જાડેજા મોટો ખુલાશો કરશે.. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 PM Modi rallies cancelled: "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા"

ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ ANIને જણાવ્યું કે PM મોદીએ ભટિંડા એરપોર્ટ પર પરત ફરતા ત્યાંના અધિકારીઓને કહ્યું, "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા" Click here

2 Vibrant Summit 2022: બે દિવસીય કોન્ફરન્સની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી

અમદાવાદ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Summit 2022)ના ભાગરૂપે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોંફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનનું આયોજન Click here

3 Disable Child Vaccination: અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને અપાઈ કોરોના વેક્સિન

અમદાવાદના અંધજન મંડળ ખાતે 41 જેટલા દિવ્યાંગ બાળકોને વેક્સિન (Disable Child Vaccination)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્થાનો ટાર્ગેટ 100 બાળકોને વેક્સિન આપવાનો છે. Click here

Covid To End Up: મોસમી રોગચાળાની જેમ કોરોના ટૂંક સમયમાં સમાપ્ત થશે

ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અગાઉના ડેલ્ટા સ્ટ્રેનને પાછળ છોડી રહ્યો હોવા છતાં, ઘણા રશિયન અને ડેનિશ નિષ્ણાતોએ કહ્યું છે કે આ વર્ષે રોગચાળો મોસમી રોગચાળા તરીકે સમાપ્ત (Covid To End Up) થશે, મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. Click here

ABOUT THE AUTHOR

...view details