ગુજરાત

gujarat

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Jul 13, 2021, 9:14 PM IST

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS

  1. ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન બિલ પર વિચારણા શરૂ કરી, 2 થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી પણ ગુમાવવી પડશે ?
  2. કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
  3. દુકાનદારને માર મારતા 2 જવાનોને સસ્પેન્ડ કરાયા
  4. Instagarm Video: ચિંકી- મિંકી ડિસ્કો ડાન્સર લૂકમાં મસ્તી કરતી જોવા મળી, ગ્લેમરસ લૂક થયો વાયરલ
  5. કરજણના PIની પત્ની ગાયબ થવાનો મામલો,અજય દેસાઇનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ થશે
  6. વડોદરાથી મુંબઈ Express Highwayના જમીન સંપાદન મામલે ચાર ગણાં વળતર ચૂકવવા Highcourt નો આદેશ
  7. વડોદરામાં જળચરજીવોના મોતનો સિલસિલો યથાવત, વારસિયાના મગર આશ્રમ તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
  8. Gujarat Corona Update: રાજયમાં કુલ 32 પોઝિટિવ કેસ, આણંદમાં એકનું મોત
  9. રથયાત્રાની પરમીશન ન આપવામાં આવતા PSIના વિરોધમાં પેથાપુરનું બજાર સજ્જડ બંધ
  10. દેવકા બીચ પરના Seafront રસ્તો બનાવવાની મંજૂરી બતાવવાનો દમણ અને દીવ કલેક્ટરને બોમ્બે HC નો આદેશ

ABOUT THE AUTHOR

...view details