ગુજરાત

gujarat

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Feb 22, 2021, 8:54 PM IST

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news at 9 pm
top news at 9 pm

  1. રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા, હવે ચૂંટણી નહી યોજાઈ
  2. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું
  3. દીકરી હવે ઘરમાં પણ નથી સુરક્ષિત, હવસખોર બાપે આચર્યું દુષ્કર્મ
  4. જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો
  5. સોમનાથ મંદીરનો પ્રસાદ હવે ભાવિકોના ઘર સુધી પહોંચશે, પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ
  6. વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું
  7. જૂનાગઢની ઈક્વિટાસ બેન્કના બ્રાંચ મેનેજરે કરી 1.30 કરોડની ઉચાપત
  8. વલસાડમાં EVMનું ચેકિંગ કરાયું
  9. રાજકોટ જિલ્લાના કુલ 9,60,551 મતદારો માટે 1146 મતદાન મથકો ઉભા કરાશે
  10. રાજકોટ શહેર કોંગ્રેસે કર્યો આક્ષેપ, સ્ટ્રોંગરૂમ બહાર નમો વાઈફાઈ

ABOUT THE AUTHOR

...view details