ગુજરાત

gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે

By

Published : Sep 12, 2021, 8:55 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે, તેમને અભિનંદન આપશે અને તેમની સાથે વાતચીત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે
  • પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓ સાથે વડાપ્રધાન કરશે વાતચીત
  • ટોક્યો ઓલિમ્પિકના વિજેતાઓને પ્રોત્સાહિત કરશે

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓ સાથે વાતચીત કરશે. અગાઉ વડાપ્રધાન મોદીએ ટોક્યો ઓલિમ્પિકના વિજેતાઓ સાથે પણ વાતચીત કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details