ગુજરાત

gujarat

વર્લ્ડ કપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા આમને સામને, T20 મેચ જીતવા તૈયાર

By

Published : May 10, 2022, 5:42 PM IST

ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T20 મેચોની હોમ સિરીઝ (Indian cricket team home series of three T20 matches against Australia) રમશે.

વર્લ્ડ કપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 T20 મેચની યજમાની કરશે
વર્લ્ડ કપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 T20 મેચની યજમાની કરશે

મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 હોમ સિરીઝ (Three-match T20 home series) રમશે. Fox Sports.com.au ના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ટીમ ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ભારત સામે ત્રણ (india host three t20 matches ) T20 મેચ રમશે.

આ પણ વાંચો:IPL 2022: ચેન્નાઈની કરારી જીત, દિલ્હીને 91 રને હરાવ્યું

ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારી: આ સિરીઝ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારીમાં હશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચ માટે ભારતનો પ્રવાસ કરવાનો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 9 થી 19 જૂન દરમિયાન પાંચ મેચોની T20 શ્રેણી રમવાની છે.

આ પણ વાંચો:IPL 2022: ગુજરાત હાર્યું, મુંબઈ જીત્યું, ડેનિયલ સેમ્સ બન્યો હીરો

ટી-20 અને ત્રણ વનડે મેચ પણ રમવાની :ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમશે, જે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ પણ રમવાની છે.

ABOUT THE AUTHOR

...view details