ગુજરાત

gujarat

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથાૃી વધુ,ઓમિક્રોનના 6 હજારથી વધુ

By

Published : Jan 15, 2022, 11:33 AM IST

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (India Corona Update) વાયરસના 2,68,833 નવા કેસ નોંધાયા છે, 1,22,684 સાજા થયા છે અને 402 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથાૃી વધુ,ઓમિક્રોનના 6 હજારથી વધુ
India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથાૃી વધુ,ઓમિક્રોનના 6 હજારથી વધુ

નવી દિલ્હી:ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના (Corona Third Wave In India) સંક્રમણના કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,68,833 નવા કેસ નોંધાયા છે, 1,22,684 લોકો સ્વસ્થ થયા છે અને 402 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

3,49,47,390 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા

માહિતી અનુસાર 3,49,47,390 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તેમજ દેશમાં સક્રિય કેસની સંખ્યા 14,17,820 નોંધાઈ છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 3,68,50,962 નોંધાયા

દેશમાં કોરોનાના કુલ કેસ 3,68,50,962 નોંધાયા છે અને કુલ મોત 4,85,752 થયા છે. તેમજ કુલ વેક્સિનેશન 1,56,02,51,117 થયું છે.

ભારતમાં ઓમિક્રોનના કેસ વધ્યા

ભારતમાં ઓમિક્રોનના કેસ (omicron cases in india) પણ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 6,041 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:

India Corona Update :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા

India Corona Update : છેલ્લા 24 કલાકમાં બેકાબૂ કોરોનાના 1.41 લાખથી વધારે કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details