ગુજરાત

gujarat

ખેલો ઇન્ડિયાઃ તરણ સ્પર્ધામાં સુરતી ગર્લની ઝળહળતી સિદ્ધિ

By

Published : Jan 18, 2020, 1:31 PM IST

સુરત: ગુવાહાટી ખાતે યોજાયેલા ખેલો ઇન્ડિયા અંતર્ગત તરણ સ્પર્ધામાં સુરતની ખેલાડીએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. ખેલો ઇન્ડિયા 2020માં કલ્યાણીએ તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

સુરતની કલ્યાણીએ તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
સુરતની કલ્યાણીએ તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ગુવાહાટી ખાતે ખેલો ઇન્ડિયા અંતર્ગત તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 મીટર બેસ સ્ટોકમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત અને સુરતનું નામ કલ્યાણીએ ઉજ્વળ કર્યું હતું. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડી કલ્યાણી સક્સેના સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિધાર્થીની છે અને તે SY Bscમાં અભ્યાસ કરે છે.

સુરતની કલ્યાણીએ તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
વિધાર્થીનીની ઝળહળતી સિદ્ધીને લઇને યુનિવર્સિટી અને પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઇ છે.
સુરતની કલ્યાણીએ તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
Intro:સુરત : ગુવાહાટી ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા અંતર્ગત તરણ સ્પર્ધામાં સુરતની ખેલાડીએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે.ખેલો ઇન્ડિયા 2020 કલ્યાણી એ તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Body:100 મીટર બેસ સ્ટોકમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત અને સુરતનું નામ ઉજ્વળ કર્યું.ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડી કલ્યાણી સક્સેના સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિધાર્થીની છે.એસ. વાય.બી.એસસી માં અભ્યાસ કરે છે.


Conclusion:વિધાર્થીની ના ઝળહળતા પરિણામ ને લઈ યુનિવર્સિટી અને પરિવારજનોમાં ખુશીની લાગણી પસરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details