ગુજરાત

gujarat

સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ધમાસાણ, પક્ષ-વિપક્ષમાં નેતાનો વિરોધ

By

Published : Dec 15, 2019, 2:30 PM IST

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન 'મારું નામ રાહુલ સાવરકર નથી, હું માફી નહીં માગુ' પર ધમાસાણ શરૂ થયું છે. તેને લઇને કેટલાક લોકોની રાહુલ પ્રતિ આલોચના સામે આવી રહી છે.

સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ધમાસાણ
સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ધમાસાણ

વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, કોઇ પણને વીર સાવરકર માટે આવી વાતો કરવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે, સરકારે રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવી જોઇએ.

Intro:Body:

सावरकर पर राहुल गांधी के बयान पर घमासान, पक्ष-विपक्ष में नेता मुखर



नई दिल्ली : राहुल गांधी द्वारा दिए गए बयान 'मेरा नाम राहुल सावरकर नहीं है, मैं माफी नहीं मांगूगा' पर बवाल मच गया है. इसे लेकर कई लोगों की राहुल के प्रति कड़ी आलोचनाएं की सामने आ रही हैं.



वीर सावरकर के पोते रंजीत सावरकर ने कहा कि किसी को भी वीर सावरकर के लिए इस तरह की बातें नहीं कहनी चाहिए. उन्होंने कहा कि सरकार को राहुल गांधी के खिलाफ आपराधिक कार्रवाई करनी चाहिए.


Conclusion:

ABOUT THE AUTHOR

...view details