ગુજરાત

gujarat

નક્સલીઓ સાથે અથડામણ, STFનો એક જવાન શહિદ

By

Published : Oct 4, 2019, 8:23 AM IST

Updated : Oct 4, 2019, 8:32 AM IST

રાંચી: નક્સલથી પ્રભાવિત એક વિસ્તારમાં નક્સલીઓ સાથે પોલીસની અથડામણ થઈ. આ અથડામણમાં STFનો એક જવાન શહિદ થયો છે. જ્યારે બીજા જવાનને ગોળી વાગવાથી તેમને ઈજા પહોંચી હતી. આ વાતની પુષ્ટી STF અને DIG સાકેત કુમાર સિંહે આપી છે.

Etv Bharat

આ વિસ્તારમાં માઓવાદીઓ સક્રિય હોવાની સૂચના 1 સપ્તાહ પૂર્વે જ આપવામાં આવી હતી. જેના બાદ પણ પોલીસે કોઈ સાવચેતીના પગલા લીધા ન હતા, પરિણામે રાંચીમાં એન્કાઉન્ટર થયું અને એક જવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

Last Updated : Oct 4, 2019, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details