ગુજરાત

gujarat

મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે T-20માંથી લીધો સંન્યાસ

By

Published : Sep 3, 2019, 3:03 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: મહિલા ક્રિકેટની સચિન તેંદુલકર કહેવાતી પ્રખ્યાત દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે ટી-20 ક્રિકેેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

ians

ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ હવે વન-ડે ક્રિકેટ પર ફોકસ કરવા માગે છે. મિતાલી રાજે ભારતીય મહિલા ટીમમાં 32 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટનશી કરેલી છે. જેમાં ત્રણ મહિલા ટી-20 વર્લ્ડ કપ પણ સામેલ છે.

ડાબા હાથની બેટ્સમેન મિતાલી રીજે ભારતીય ટીમની કપ્તાની વર્ષ 2012, વર્ષ 2014 અને વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપમાં હતી. જો કે, તેમની કેપ્ટનશીમાં ભારતે એક પણ વિશ્વ કપ જીત્યો નથી.

Intro:Body:

हैदराबाद: महिला क्रिकेट की 'सचिन तेंदुलकर' कहे जाने वाली दिग्गज खिलाड़ी मिताली राज ने टी-20 अंतरराष्ट्रीय क्रिकेट से संन्यास ले लिया है.



भारतीय महिला टीम की पूर्व कप्तान मिताली राज अब वनडे वर्ल्ड कप पर फोकस करेंगी.  मिताली राज ने भारतीय महिला टीम की 32 टी20 इंटरनेशनल मैचों में कप्तानी की है.  इसमें तीन वुमेन T20 वर्ल्ड कप भी शामिल हैं.



दाएं हाथ की बल्लेबाज मिताली राज ने भारतीय टीम की कप्तानी साल 2012, साल 2014 में और साल 2016 के टी20 वर्ल्ड कप में की थी. उनकी कप्तानी में भारत एक भी विश्व कप नहीं जीत पाया.


Conclusion:

ABOUT THE AUTHOR

...view details