ગુજરાત

gujarat

150મી ગાંધી જયંતીઃ ઇટીવી ભારતની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. જય હિન્દ

By

Published : Oct 1, 2019, 9:05 PM IST

Updated : Oct 2, 2019, 1:52 AM IST

ન્યૂઝ ડેસ્કઃ દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જનથી તેણી રે કહિયે, જે પીડ પરાઇ જાને રે, પર દુખે ઉપકાર કરે તોયે મન અભીમન ના આને રે” દ્વારા દેશને જોડવાના પ્રયત્ન કરી રહ્યું છે.

150મી ગાંધી જયંતીઃ ઇટીવી ભારતની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. જય હિન્દ

તેને સાચા “વૈષ્ણવ” કહેવામાં આવે છે, જે બીજા માણસોની વેદના અનુભવે છે અને ભુલી જાય છે કે, તેને કોઈની તરફેણ કરી હતી અને તેનો ક્યારેય ગર્વ ન લેતા.

  • સાથે આ પણ વાંચો, https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/bharat-news/ramoji-rao-released-vaisnav-jan-song-on-gandhi-birth-anniversary/gj20191001210407651

ભારત જેવા વિશાળ, વૈવિધ્યસભર અને સુંદર દેશમાં, ઇટીવી ભારતે ભજન દ્વારા ભારતને જોડવાની કલ્પના કરી હતી. જે ગીત એક ગુજરાતી કવિ નરસિંહ મહેતા દ્વારા 15 મી સદીમાં લખ્યું હતું.

આ કવિતા વૈષ્ણવના જીવન અને આદર્શોને સુંદર રીતે સમજાવે છે, જે દરેકની કરુણાથી ભરેલી છે.

નરસિંહ મહેતાએ લૌકિક જીવનનો ત્યાગ કર્યો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં શક્તિ મેળવી હતી.

મહાત્મા ગાંધીએ આદિ કવિ તરીકે ગણાતા નરસિંહ ભગત જે ગુજરાતી કવિઓમાં શ્રેષ્ઠ છે તેમના લખાણોથી સરળતા, નિષ્ઠા, નિર્ભયતા અને નમ્રતાને અપનાવી હતી.

તેમના ભજન વિવિધ જાતિઓ અને વર્ગોને આનંદની અનુભુતિ કરાવે છે. જે તે સમયની જરૂરિયાત હતી.

આ ભજન સાબરમતી આશ્રમમાં નિયમિત ભંડારનો ભાગ બનતો હતો અને આઝાદીના લડવૈયાઓ દ્વારા અહિંસા અને ભાઈચારાની ભાવના સાથે જોડાવા માટે ગાવામાં આવતું હતું, જેનો આજીવન ગાંધીએ ઉપદેશ આપ્યો હતો અને અભ્યાસ કર્યો હતો.

ઇટીવી ભારત, કે જે બહુભાષી ડિજિટલ પ્લેટફોર્મ છે, તે દેશના વિશાળ ક્ષેત્રમાં રહેતા, વિવિધ લોકોના રંગો, સંસ્કૃતિઓ, પરંપરાઓ, નીતિઓ અને ભારતીય લોકોની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરે છે.

એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઇટીવી ભારત શહેરી કેન્દ્રોની સીમાથી આગળ વધ્યું છે અને તે જ સમયે દરેક ભારતીયની સફળતા અને વિજય અપાવે છે. તેથી આપણે નરસિંહ મહેતાના લખાણોમાં ખરેખર દાખલા આપેલા સામાન્ય માણસની કસોટીઓને પ્રકાશિત કરવામાં ઘણા આગળ છીએ.

એવા સમયમાં, જ્યારે માનવતાને સાથી નાગરિકો માટે કરુણાની જરૂર હોય, ત્યારે ઇટીવી ભારત એક ભારતીય મંચ પર શ્રેષ્ઠ ભારતીય ગાયકોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે, જે ભારતીય વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

તામિલના પ્રખ્યાત ગાયક (પી. ઉન્નીક્રિષ્નન) તેલુગુ ગાયક (એસ. પી સુબ્રમણ્યમ), કન્નડ ગાયક (પી. વિજય પ્રકાશ), ગુજરાતી ગાયક (યોગેશ ગઢવી), આસામના ગાયક (પુલક બેનર્જી), મરાઠી ગાયક (વૈશાલી મદે), મલયાલમ ગાયક (કે. એસ ચિત્રા), પંજાબી ગાયક (શંકર સહ્નેય), બેંગાલી ગાયક (હેમંતી શુક્લ), ઓડિશા ગાયક (સુભાષ ચંદ્ર દાસ), હિન્દી ગાયક (ચનુલાલ મિશ્રા અને સલામત ખાન) આ તમામ ગાયકોએ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીએ ઇટીવી ભારતની આ પહેલમાં જોડાયા છે.

આ ગીતનું મ્યુઝિક ફેમસ મ્યુઝિક ડિરેક્ટર વાસુ રાઉ સલુરીએ કમ્પોઝ કર્યું છે અને અજીત નાગે આ ગીતને ડિરેક્ટ કર્યું છે.

આ ગીત દેશના દરેક ભાગમાં તેની સંસ્કૃતિ અને પરંપરાને ખરા અર્થમાં ઉજાગર કરે છે.

Intro:Body:

ઇટીવી ભારત મહાત્મા ગાંધીની ભાવનાની ઉજવણી કરી રહ્યું છે

દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જનથી તેણી રે કહિયે, જે પીડ પરાઇ જાને રે, પર દુખે ઉપકાર કરે તોયે મન અભીમન ના આને રે”  દ્વારા દેશને જોડવાના પ્રયત્ન કરી રહ્યું છે. 

તેને સાચા “વૈષ્ણવ” કહેવામાં આવે છે, જે બીજા માણસોની વેદના અનુભવે છે અને ભૂલી જાય છે કે, તેને કોઈની તરફેણ કરી હતી અને તેનો ક્યારેય ગર્વ ન લેતા.

ભારત જેવા વિશાળ, વૈવિધ્યસભર અને સુંદર દેશમાં, ઇટીવી ભારતે ભજન દ્વારા ભારતને જોડવાની કલ્પના કરી હતી. જે ગીત એક ગુજરાતી કવિ નરસિંહ મહેતા દ્વારા 15 મી સદીમાં લખ્યું હતું.

આ કવિતા વૈષ્ણવના જીવન અને આદર્શોને સુંદર રીતે સમજાવે છે, જે દરેકની કરુણાથી ભરેલી છે.

નરસિંહ મહેતાએ લૌકિક જીવનનો ત્યાગ કર્યો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં શક્તિ મેળવી હતી.

મહાત્મા ગાંધીએ આદિ કવિ તરીકે ગણાતા નરસિંહ ભગત જે ગુજરાતી કવિઓમાં શ્રેષ્ઠ છે તેમના લખાણોથી સરળતા, નિષ્ઠા, નિર્ભયતા અને નમ્રતાને અપનાવી હતી. 

તેમના ભજન વિવિધ જાતિઓ અને વર્ગોને આનંદની અનુભુતિ કરાવે છે. જે તે સમયની જરૂરિયાત હતી.

આ ભજન સાબરમતી આશ્રમમાં નિયમિત ભંડારનો ભાગ બનતો હતો અને આઝાદીના લડવૈયાઓ દ્વારા અહિંસા અને ભાઈચારાની ભાવના સાથે જોડાવા માટે ગાવામાં આવતું હતું, જેનો આજીવન ગાંધીએ ઉપદેશ આપ્યો હતો અને અભ્યાસ કર્યો હતો.

ઇટીવી ભારત, કે જે બહુભાષી ડિજિટલ પ્લેટફોર્મ છે, તે દેશના વિશાળ ક્ષેત્રમાં રહેતા, વિવિધ લોકોના રંગો, સંસ્કૃતિઓ, પરંપરાઓ, નીતિઓ અને ભારતીય લોકોની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરે છે.

એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઇટીવી ભારત શહેરી કેન્દ્રોની સીમાથી આગળ વધ્યું છે અને તે જ સમયે દરેક ભારતીયની સફળતા અને વિજય અપાવે છે. તેથી આપણે નરસિંહ મહેતાના લખાણોમાં ખરેખર દાખલા આપેલા સામાન્ય માણસની કસોટીઓને પ્રકાશિત કરવામાં ઘણા આગળ છીએ.

એવા સમયમાં, જ્યારે માનવતાને સાથી નાગરિકો માટે કરુણાની જરૂર હોય, ત્યારે ઇટીવી ભારત એક ભારતીય મંચ પર શ્રેષ્ઠ ભારતીય ગાયકોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે, જે ભારતીય વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

તામિલના પ્રખ્યાત ગાયક (પી. ઉન્નીક્રિષ્નન) તેલુગુ ગાયક (એસ. પી સુબ્રમણ્યમ), કન્નડ ગાયક (પી. વિજય પ્રકાશ), ગુજરાતી ગાયક (યોગેશ ગઢવી), આસામના ગાયક (પુલક બેનર્જી), મરાઠી ગાયક (વૈશાલી મદે), મલયાલમ ગાયક (કે. એસ ચિત્રા), પંજાબી ગાયક (શંકર સહ્નેય), બેંગાલી ગાયક (હેમંતી શુક્લ), ઓડિશા ગાયક (સુભાષ ચંદ્ર દાસ), હિન્દી ગાયક (ચનુલાલ મિશ્રા અને સલામત ખાન) આ તમામ ગાયકોએ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીએ ઇટીવી ભારતની આ પહેલમાં જોડાયા છે. 

આ ગીતનું મ્યુઝિક ફેમસ મ્યુઝિક ડિરેક્ટર વાસુ રાઉ સલુરીએ કમ્પોઝ કર્યું છે અને અજીત નાગે આ ગીતને ડિરેક્ટ કર્યું છે. 

આ ગીત દેશના દરેક ભાગમાં તેની સંસ્કૃતિ અને પરંપરાને ખરા અર્થમાં ઉજાગર કરે છે.

Conclusion:
Last Updated :Oct 2, 2019, 1:52 AM IST

ABOUT THE AUTHOR

...view details