ગુજરાત

gujarat

ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ પણ આ રેકોર્ડ છે હજુ અકબંધ

By

Published : Dec 10, 2022, 3:26 PM IST

Updated : Dec 10, 2022, 3:44 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 57 બેઠકો ગત ચૂંટણી કરતા વધુ જીતી છે. જો કે વોટ શેરમાં ફક્ત 3.37 ટકાનો વધારો જોવા મળ્યો(vote share swing bjp) છે. 2007માં 5.04 ટકા વોટ શેર વધ્યા બાદ પણ ફક્ત 10 બેઠકોનો વધારો થયો(seats swing bjp) હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.97 ટકા વોટ શેર સાથે 99 બેઠકો મળી હતી જયારે આ વખતે 57 સીટના વધારા સાથે 156 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો છે

ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ પણ આ રેકોર્ડ છે હજુ અકબંધ
gujarat-assembly-election-2022-vote-swing-and-seats-swings-of-bjp

અમદાવાદ:ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો(seats swing bjp) છે. સાથેસાથે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે વોટ શેરની વાત કરીએ તો માધવસિંહ સોલંકીને 1985 વિધાનસભા ચૂંટણીમાં મળેલ 55 ટકા વોટ શેરનો રેકોર્ડ ભાજપ તોડી શક્યું(vote share swing bjp) નથી. 1995થી 2022 સુધીની ચૂંટણીઓની સરખામણી કરીએ તો 1995માં 15.82 ટકા વોટ શેર વધવા છતાં 54 બેઠકોમાં વધારો (seats swing bjp) થયો હતો જયારે 2022માં 3.37 ટકા વોટ શેર વધતા 57 બેઠકોનો (seats swing bjp) ધરખમ વધારો (vote share swing bjp) થયો છે.

આ રેકોર્ડ છે હજુ અકબંધ:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે 57 બેઠકોના વધારા સા(seats swing bjp) થે કુલ 156 વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો છે.જો કે તેના વોટ શેરમાં માત્ર 3.37 ટકાનો(vote share swing bjp) વધારો થયો છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 49.97 ટકા વોટ શેર (vote share swing bjp) હતો જયારે આ વખતે 53.34 ટકા વોટ શેર ભાજપના ભાગે (vote share swing bjp) આવ્યો છે. ભૂતકાળમાં ભાજપના વોટ શેરમાં ધરખમ વધારા બાદ પણ આટલી બેઠકોમાં વધારો જોવા મળ્યો ન હતો. 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં ધરખમ વધારો થયો હતો. 1995માં ભાજપના વોટ શેરમાં 15.87 ટકાનો વધારો નોંધાયો (vote share swing bjp) હતો. જો કે તે સમયે પણ ભાજપની 56 બેઠકોમાં વ(seats swing bjp) ધારો થયો હતો. 1990 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 56 બેઠકો આવી હતી. તે પહેલા એટલે કે 1985માં ભાજપ માટે 11 બેઠકો પર જીત મેળવી (seats swing bjp) શક્યું હતું.

સૌથી વધુ બેઠકોમાં વધારો:2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપે 156 બેઠકો મેળવીને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ વખતે ભાજપની બેઠકોમાં 57 જેટલો વધારો (seats swing bjp) થયો છે. આ પેહલા 1990માં ભાજપની 56 બેઠકોમાં વધારો (seats swing bjp) થયો છે જો કે તે વખતે વોટ શેરમાં પણ 11.73 ટકાનો વધારો નોંધાયો(vote share swing bjp) હતો. તે સિવાય 2002માં ભજપના વોટ શેરમાં 5.04 ટકાનો વધારો નોંધાયો (vote share swing bjp) હતો પરંતુ તે વખતે માત્ર 10 બેઠકોમાં વધારો(seats swing bjp) થયો હતો.જો કે ત્યારબાદની બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ઘટ્યો હતો. 2007 અને 2012 વિદ્યાસભા ચૂંટણી વખતે ભાજપનો વોટ શેર અનુક્રમે 0.73 અને 1.27 ટકા ઘટ્યો(vote share swing bjp) છે. આ દરમિયાન 2007માં 10 અને 2012માં 2 બેઠકોનું ભાજપને નુકસાન (seats swing bjp) થયું હતું

2017માં વોટ શેર વધ્યો પણ બેઠકો ઘટી:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની વાત કરીએ તો ભજપનો વોટ શેર 2.12 ટકા વધ્યો (vote share swing bjp) હતો. ચોંકાવનારી બાબત એ છે કે વોટ શેર વધવા છતાં ભાજપને 17 બેઠકો ગુમાવવાનો(seats swing bjp) વારો આવ્યો હતો. 2017માં ભાજપ સરકાર વિરુદ્ધ ચાલેલા આંદોલનના પરિણામે ભાજપે મોટું નુકસાન થયું હતું. 1995 બાદ પહેલી વાર ભાજપ ડબલ ફિગરમાં પહોંચી ગઈ હતી. ભાજપને માત્ર 99 બેઠકોથી સંતોષ માનવો(seats swing bjp) પડ્યો હતો

Last Updated :Dec 10, 2022, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details