ગુજરાત

gujarat

મહેસાણામાંથી SOG પોલીસ 4.98 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપ્યો - Mahesana Ganjo

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 10:04 AM IST

મહેસાણામાંથી લોકસભા ઇલેક્શન વખતે 4.98 કિલો ગાંજો ઝડપાયો છે. 2.51 લાખના 4.98 કિલો ગાંજા સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. SOG પોલીસે મહેસાણાના માનવ આશ્રમ નજીકથી ગાંજો સાથે એક શખ્સને પણ પકડી પાડ્યો છે. મહેસાણામાં લોકસભા ઇલેક્શન ટાણે 4.98 કિલો ગાંજો ઝડપાયો છે. મહેસાણા શહેરમાં થી જ ₹2.51 લાખના 4.98 કિલો ગાંજા સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. આરોપી રિક્ષા ચાલક પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ગાંજા સાથે સમીરશા ફકીર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા SOG પીઆઈ વી.આર.વાણીયા સહિત ટીમે ઓપરેશન પાર પાડી ગાંજો પકડી આરોપીને જેલ હવાલે કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details