ગુજરાત

gujarat

rajnathsinh live - rajnathsinh live

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 12:23 PM IST

Updated : Apr 28, 2024, 12:56 PM IST

લોકસભાની ચૂંટણી 2024માં તમામ પક્ષોના સ્ટાર પ્રચારક દેશના ખુણે ખુણે જઈ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી 2024ને લઈ આજે 28મી એપ્રિલે  ભારતીય જનતા પક્ષના કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ અમદાવાદ પૂર્વ, આણંદ અને ભાવનગરમાં ચૂંટણી સભાઓને સંબોધશે. તેઓ  ભારતની રાજનીતિ અને ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓને લગતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરશે. આજે અમદાવાદના ભાજપના મિડીયા સેન્ટર ખાતેથી જનતાને સંભોધશે. ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અગે વિવિધ મુદ્દાઓ તોમજ ભાજપની આગળની રણનિતિ વિશે વાત કરશે. તેમણે તેમના એક્સ હેન્ડલ પર લખ્યુ છે કે, અમે અમદાવાદ પૂર્વ, આણંદ અને ભાવનગરમાં ચૂંટણી સભાઓ સંબોધવા માટે આતુર છીએ.
Last Updated :Apr 28, 2024, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details