રાજકોટના વૉર્ડ નં.-7માં ભાજપની પેનલનો વિજય

By

Published : Feb 23, 2021, 1:23 PM IST

thumbnail

રાજકોટ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડનં-7ની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ વોર્ડમાં ભાજપે સતત બીજી ટર્મમાં વિજય મેળવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.