GIFA 2019માં આવેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે વાતચીત..

By

Published : Dec 26, 2019, 5:00 AM IST

thumbnail

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરતો ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ નારાયણી હાઇટ્સ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.